બીજી જ દુનિયામાં પહોંચ્યાનો અનુભવ કરાવતા 14 અદભુત Water Sculptures!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્ક: આપણે ઘણીવાર એવી વસ્તુઓથી ઘેરાયેલા હોઈએ છીએ જેના અસ્તિત્વ વિશે ઘણી વખત અજાણ હોઈએ છીએ. વિશ્વમાં એવા અદભુત વોટર સ્કલ્પચર અને અન્ડર વોટર ફુવારાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકોને માહિતી હશે. 

 

આ આર્ટ ઈસ્ટર આઇલેન્ડ, ધ ગિલી આઇલેન્ડ, સ્પેન સહિતની જગ્યાઓએ આવેલા છે. આ અહેવાલ સાથે જુઓ એમાંના કેટલાક સ્કલ્પચરની તસવીરો....
  
આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

અન્ય સમાચારો પણ છે...