Home » International News » Photo Feature » 10 most violent cities across the world

દુનિયાના 10 સૌથી ખતરનાક શહેર, અહીં દરેક સેકન્ડે રહે છે મોતનો ડર

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 12:02 PM

આ 50 શહેરોમાંથી 17 બ્રાઝીલના, 12 મેક્સિકોના, 5 વેનેઝુએલાના, ત્રણ કોલંબિયા અને બે હોન્ડુરાસના છે

  • 10 most violent cities across the world
    +10બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: દુનિયાના 50 સૌથી હિંસાત્મક અને ડેન્જરસ શહેરોની એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે. હેરાન કરનારી વાત એ છે કે 50માંથી 42 શહેરો લેટિન અમેરિકાના છે.મેક્સિકોના નાગરિક સંગઠન સીટીઝન ફોર પબ્લિક સેફટી એન્ડ ક્રિમિનલ જસ્ટિસના હાલના રિપોર્ટમાં આવા 50 શહેરો વિશે જણાવવામાં આવ્યું છે. આ સંસ્થાએ રજીસ્ટર્ડ એક લાખ લોકોના મર્ડર રેટના આધારે રેન્કિંગ આપ્યું છે

    આગળની સ્લાઈડ પર ક્લિક કરીને વાંચો દુનિયાના 10 સૌથી ખતરનાક શહેરો વિશે...

  • 10 most violent cities across the world
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    લોસ કાબોસ, મેક્સિકો  
    જનસંખ્યા - 3,28,245
    મર્ડર રેટ - 111.3 

  • 10 most violent cities across the world
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    કરાકસ, વેનેઝુએલા
    જનસંખ્યા - 3,046,104
    મર્ડર રેટ - 111.19

  • 10 most violent cities across the world
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    એકએપયૂલકો, મેક્સિકો
    જનસંખ્યા - 8,53,646
    મર્ડર રેટ - 106.63

  • 10 most violent cities across the world
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    નટાલ, બ્રાઝિલ
    જનસંખ્યા - 13,43,573
    મર્ડર રેટ - 102.56

  • 10 most violent cities across the world
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    તિજુઆના, મેક્સિકો
    જનસંખ્યા - 18,82,492
    મર્ડર રેટ - 100.77

  • 10 most violent cities across the world
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    લા પાજ, મેક્સિકો
    જનસંખ્યા - 305,455
    મર્ડર રેટ - 84.79

  • 10 most violent cities across the world
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ફોર્ટ્લેજા - બ્રાઝીલ
    જનસંખ્યા - 3,917,279
    મર્ડર રેટ - 83.48

  • 10 most violent cities across the world
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    સિઉદાદ વિક્ટોરિયા, મેક્સિકો
    જનસંખ્યા - 361,078
    મર્ડર રેટ - 83.32

  • 10 most violent cities across the world
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સિઉદાદ ગુએના, બ્રાઝીલ
    જનસંખ્યા - 906,879
    મર્ડર રેટ - 80.28

  • 10 most violent cities across the world

    બેલ્મ, બ્રાઝીલ 
    જનસંખ્યા - 2441,761
    મર્ડર રેટ - 71.38

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ