તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરી એકવાર યાદ કર્યો સુવર્ણકાળ, 30 વર્ષ પછી કાયમ છે આમના કામણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઉંમરની સીધી અસર વ્યક્તિના દેખાવ પર થાય, પરંતુ જાણીતા એડલ્ટ મેગેઝિની મોડેલ્સે 30 વર્ષ વીત્યા હોવા છતાં ઉંમરની અસર ચહેરા પર થવા દીધી નથી. 
પ્લેબોયે તેમના સુવર્ણકાળ દરમિયાન અત્યંત પોપ્યુલર બનેલી મોડેલ્સના યાદગાર મેગેઝિન કવરને રિ-શૂટ કર્યા છે. પ્લેબોયે આ ખાસ પ્રોજેક્ટ માટે કિમ્બર્લી કોનાર્ડ હેફનર (પ્લેબોયના માલિક હેફનરની બીજી પત્ની તથા બે સંતાનોની મા), શાર્લોટ કેમ્પ, કેથી સેંટ જ્યોર્જ, મોનિક સેંટ પિયર, રેની ટેનિસન અને લિસા મેથ્યૂઝ જેવી મોડેલ્સને સાઇન કરી હતી. 
 
મોડેલ્સના 30 વર્ષે પહેલાના અને આજના ફોટો જોતાં એમ જ લાગે કે ઉંમરની આમની પર કોઇ અસર થઇ નથી, આમના કામણ અને સુંદરતા આજેય અકબંધ છે. 
 
ફોટોગ્રાફર બેન મિલર અને રાયન લાઉરીએ તે જ સમયના કપડાં અને પોઝને કોપી કરીને આ ફોટોશૂટ કર્યું હતું. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ 30 વર્ષે પણ સુંદરતાને અકબંધ રાખનારી મોડેલ્સના મેગેઝિન કવરના ફોટો
અન્ય સમાચારો પણ છે...