તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનની એવી 10 ભૂલો જેણે ફેરવી દેશની પથારી, હજુ પણ થાય હેરાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ 14,ઓગસ્ટના રોજ પાકિસ્તાનમાં આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવે છે. પાકિસ્તાન બનવા પાછળની કહાણી ઘણી રોમાંચક છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગે મુસ્લિમો માટે દક્ષિણ એશિયામાં એક અલગ દેશ બનાવવાનો નિર્ણય કર્યો. મોહમ્મદ અલી ઝીણા આ અભિયાનના નેતા હતા. અલગ દેશ બનાવવા પાછળનું સપનું સાકાર તો થઇ ગયુ પરંતુ શું આજે પાકિસ્તાન એવું છે જેવું ઝીણા અને અલ્લામા ઇકબાલ બનાવવા માંગતા હતા.પાકિસ્તાની મીડિયા પ્રમાણે,પાકિસ્તાનના ઈતિહાસની 9 મોટી ભૂલ એવી છે, જેની ખામીઓ આજે પણ ભોગવી રહ્યું છે.આ ભૂલોને લીધે પાકને અધૂરા દેશના રૂપમાં જાણીતું છે.
1. અમેરિકા સાથે દોસ્તી
આઝાદી બાદ અમેરિકાની સાથે સ્ટ્રેટેજીક એલાયન્સ બનાવવું પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ હતી. હથિયાર અને રૂપિયાની લાલચમાં પાકિસ્તાન અમેરિકાનું મ્હોરું
બની ગયું. શરૂઆતમાં અમેરિકાએ પાકિસ્તાનને કોઇ મહત્વ આપ્યુ નહી પરંતુ 1954માં પ્રથમવખત અમેરિકન નેતા જોન ફોસ્ટર ડેલેસ કોલ્ડવોર પોલિસી બનાવી.
રશિયા વિરુદ્ધ દુનિયાના અલગ અલગ વિસ્તારોમાં સહયોગીઓની જરૂરત હતી. પાકિસ્તાને અમેરિકા સાથેના ઘણા પ્રકારના પૈક્ટ કર્યા. તેના જવાબમાં પૈસા અને હથિયાર મળવા લાગ્યા. જ્યારે અમેરિકા પૈસા આપતુ હતુ ત્યારે પાકિસ્તાનના એફ-16 ઉડાણ ભરતા હતા. જેનું સૌથી મોટુ પરિણામ એ આવ્યુ કે સૈન્યને અપ્રત્યક્ષ રીતે તાકાત મળી ગઇ. સિવિલ બ્યૂરોક્રેટ્સ અને આર્મી બ્યૂરોક્રેટ્સે હાથ જોડી લીધા. ભારત તેનાથી વિપરીત બિનજોડાણવાદી નીતિ પર ચાલ્યું. પોતે મુખ્તાર મુવમેન્ટની શરૂઆત કરી. તેણે બંન્ને વિશ્વ તાકાતોથી અંતર બનાવી રાખ્યું.
આગળની સ્લાઈડ પર જુઓ અન્ય ભૂલો વીશે............
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો