તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડી નહીં, સિંહના પિંજરા પર સવાર થઈને આવ્યો પાકિસ્તાની વર, VIRAL

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં હાલ એક ગ્રૂમની એન્ટ્રીની ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા અહીં એક શખ્સે પોતાના લગ્નમાં WWEના રેસલરની જેમ એન્ટ્રી કરી હતી પરંતુ પાકિસ્તાનના મુલ્તાનના શેખ મોહમ્મદે તો ઘોડાને બદલે સિંહ પર સવાર થઈને એન્ટ્રે કરી હતી. મોહમ્મદ સિંહને પિંજરામાં બંધ કરી તેના ઉપર સવાર થઈને આવ્યો હતો.
 
- પાકિસ્તાનના મુલ્તાનના શેહ મોહમ્મદે લગ્ન સમારોહમાં સિંહ પર સવાર થઈને એન્ટ્રી કરી સૌકોઈનું ધ્યાન ખેંચ્યું.
- પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ ARYએ આ વીડિયોને અપલોડ કર્યો હતો, જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
- વીડિયો વાયરલ થતા અનેક લોકોએ વાંધો પણ ઉઠાવ્યો હતો.
- મીડિયા રિપોર્ટ પ્રમાણે મોહમ્મદના લગ્ન સમારોહમાં 15,000 હજારથી વધુ મહેમાન આવ્યા હતા.
- પોતાના લગ્નમાં મોહમ્મદ ઘરેણાંથી સજ્જ હતો અને અનેક મોંઘી કારનો કાફલો સાથે હતો.
- કહેવામાં આવી રહ્યું છએ કે દુલ્હનના ઘરવાળાઓએ દહેજમાં 5 કરોડ રૂપિયા આપ્યા હતા.
- રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના ટેક્સ ડિપાર્ટમેન્ટે પરિવારને નોટિસ ફટકારી 24 માર્ચ સુધીમાં જવાબ આપવાનું કહ્યું છે.
 
આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ લગ્ન સમારોહ દરમિયાનનો વીડિયો.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો