તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનની ઓનર કિલિંગની આ 6 ઘટનાએ ખેંચ્યું હતુ સમગ્ર દુનિયાનું ધ્યાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની મોડલ કંદીલ બલોચનું તેના જ ભાઈએ ઓનર કિલિંગ કર્યું હતુ, ત્યારે ફરી એકવાર ઓનર કિલિંગને લઈને ચર્ચા શરૂ થઈ છે. સન્માનને લઈને અનેકવાર હત્યા કરવામાં આવે છે. પાકિસ્તાનનાં ઈન્ડિપેંડેટ હ્યુમન રાઈટ કમિશનના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે ઓનર કિલિંગમાં 1100 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ આંક દર વર્ષે વધી રહ્યો છે. ત્યારે પાકિસ્તાનમાં ઓનર કિલિંગને કેટલીક એવી ઘટના જેણે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતુ.

લવ મેરેજ કરવા પર જીવતા સળગાવ્યા
જુન, 2016

પાકિસ્તાનના લાહોરમાં 18 વર્ષની જીનતને થોડા સમય પહેલા જ જીવતી સળગાવી દેવામાં આવી હતી. જીનતે પોતાના પસંદગીના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. બાદમાં પરિવારે માફ કરવાના બહાર જીનતને ઘરે બોલાવી અને બાદમાં પેટ્રોલ છાંટી જીવતી સળગાવી દીધી હતી.
આગળની સ્લાઈડ પર એવી જ કેટલીક ઘટના.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો