તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UNમાં બલુચિસ્તાનના રિપ્રેજેંટેટિવે કહ્યું- 'અમને PAKની જેમ ચીનનો પણ ભય'

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેનેવાઃ યુરોપીય યુનિયન અને યુએનમાં બલૂચિસ્તાનના રિપ્રેઝન્ટેટિવે ચીનને પણ ખતરનાક ગણાવ્યું છે, મેહરાન મારીએ કહ્યું, 'ચીનથી અમારા લોકોને લુચિસ્તાનની રાષ્ટ્રીયતા અને ત્યાંના રિસોર્સસનો પણ એટલો જ ડર છે જેવો પાકિસ્તાનથી છે.' સાથે જ જણાવ્યું કે બલુચિસ્તાનમાં પોતાની એક્ટિવિટીઝ વધારી રહ્યું છે.
ચીનની નજર બલુચિસ્તાન પર
- મેહરાન મારીએ કહ્યું કે 'ચીન, બલુચિસ્તાનમાં પોતાની એક્ટિવિટીઝ વધારી રહ્યું છે. જેનો અમે ઈન્ટરનેશનલ કોમ્યૂનિટીમાં વિરોધ કર્યો છે.'
- 'અમારી મિલિટરી જનરલ્સ અને લીડર્સ સાથે તકરાર પણ થઈ છે. પરંતુ તેમની સાથે વાતચીત સંભવ નથી.'
- 'પાકિસ્તાન સતત અમારા લોકોને ડરાવી રહ્યું છે. બલુચિસ્તાનમાં થઈ રહેલી હત્યા, વોયલેશન અંગે યુએનને જાણ કરી છે.'
- બલુચિસ્તાનમાં યુથનું સતત અપહરણ કરવામાં આવી રહ્યું છે. લોકો તેના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યાં છે.
શું કહ્યું બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટીના ચીફે?
- બ્રહુમદાગ બુગતીના જણાવ્યા પ્રમાણે 'દર સપ્તાહે એક યુવાનનું રહસ્યમય અપહરણ થાય છે, અથવા તેની હત્યા કરવામાં આવે છે'
- 'તેઓનો (પાકિસ્તાનનો) મુખ્ય ધ્યેય ફોકસ ડેરા બુગતી અને ગ્વાદર છે. તેઓ અહીં આર્મી કેંટ બનાવવા ઈચ્છે છે.'
- 'મીડિયામાં વાતચીત માટે તેઓ તરફથી એક કમિટી પણ બનાવવામાં આવી હોવાની વાત સામે આવી હતી, પરંતુ આ ખોટી વાત છે.'
- પાકિસ્તાનમાં છેલ્લા અનેક વર્ષથી અહીં મિલિટરી ઓરપેશન ચાલી રહ્યું છે.
- 'જે લોકો વિરોધમાં પ્રોટેસ્ટ કરે છે તેઓની હત્યા કરવામાં આવે છે. જેના કારણે લોકો બલુચિસ્તાન છોડીને જતા રહે છે'.
વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો