ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Second husband recalls honor killing by husband and father in pakistan

  પાકિસ્તાન ગયેલી યુવતીનો થયો આવો હાલ, પતિએ જણાવી સમગ્ર ઘટના

  divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 05:01 PM IST

  સામિયાના બીજા પતિએ પહેલીવાર તેની સાથે થયેલા અત્યાચાર અને તેના છેલ્લા દિવસો વિશે બતાવ્યું છે
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્ક: પાકિસ્તાની યુવતી સામિયા શાહિદના મોત પર બનેલી એક ડોક્યુમેન્ટ્રી સામે આવી છે. જેમાં સામિયાના બીજા પતિએ તેની સાથે થયેલા અત્યાચાર અને છેલ્લા દિવસો વિશે બતાવ્યું છે. સામિયાને એક ષડયંત્ર રચીને પિતાને મળવા માટે પાકિસ્તાન બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેને માત્ર રેપ અને ટોર્ચરનો શિકાર થવું પડ્યું, ઉપરાંત 6 દિવસની અંદર તેનો જીવ પણ જતો રહ્યો હતો. ઓનર કિલિંગ માટે આ પુરૂ ષડયંત્ર તેના પહેલા પતિ અને પરિવારે રચી હતી.

   - 28 વર્ષની સામિયા દુબઈમાં બીજા પતિ સઈદ મુખ્તાર કજમ સાથે રહેતી હતી,ત્યારે જ તેને પોતાના પિતાની બીમારી વિશે ખબર પડી
   - સામિયાએ પોતાના પિતાને મળવા માટેનો નિર્ણય લીધો. સઈદે બતાવ્યું કે જે સમયે તેઓ પાકિસ્તાન જવા તેને એરપોર્ટ છોડીને આવ્યા, તે ખુબ જ ડરેલા અને હેલ્પલેસ અનુભવી રહ્યા હતા
   - સઈદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં તે પોતાના બીમાર પિતા અને ફેમિલીને મળવા જઈ રહી હતી, અને તેને તે વખતે મોકલવામાં એક અજબ ડર સતાવી રહ્યો હતો
   - પાકિસ્તાન પહોંચ્યા બાદ પહેલા પતિએ સામિયાને પોતાના હવસનો શિકાર બનાવી અને પછી બેદર્દી સાથે મોતને ઘાટ ઉતારી દીધી
   - શકીલના આ કામમાં સામિયાના પિતાએ તેની સંપૂર્ણ મદદ કરી અને 6 દિવસની અંદર જ સામિયાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો
   - જો કે પછીથી સામિયાના પહેલા પતિ અને તેના પિતાને મર્ડર કનેક્શનમાં અરેસ્ટ કરી લેવામાં આવ્યા. પણ તેના પરિવારજનો આ આરોપોને નકારી જ રહ્યાં છે

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ વધુ તસવીરો..

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Second husband recalls honor killing by husband and father in pakistan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `