Divya Bhaskar

Home » International News » Pakistan » Firing in marriage ceremony at Pakistan

લગ્નમાં ફાયરિંગ કરવાથી શું થઇ શકે છે? જરા જોઇ લો!

Divyabhaskar.com | Updated - Feb 27, 2018, 07:27 PM

લગ્નની ખુશી માતમમાં જરૂર ફેરવાઈ ગઈ એટલું જરૂર કહી શકાય

  • Firing in marriage ceremony at Pakistan

    વીડિયોમાં જોવા મળે છે કે લગ્ન સમારોહ ચાલી રહ્યો છે- લોકો મ્યુઝિકના તાલે નાચી રહ્યા છે. એક વ્યક્તિ ટોળા વચ્ચે આવી હવામાં ફાયરિંગ કરે છે. આ જોઈને બીજી એક વ્યક્તિ AK-47થી ફાયરિંગ કરે છે. જેવું જ ફાયરિંગ થાય કે ફાયરિંગના ઝટકાથી બંદૂકનું નાળચું ફરી જાય છે. જે સાઇડ લોકો બેઠા હોય ત્યાં ધડાધડ ફાયરિંગ થવા લાગે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending