Divya Bhaskar

Home » International News » Pakistan » pakitani people get physical with Indus dolphins

ડૉલ્ફિન સાથે સંભોગ! પાકિસ્તાનીઓની આ તે કેવી વિકૃતિ?

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 07:02 PM

દક્ષિણ પાકિસ્તાનના 'મલ્લાહ' એટલે કે હોડી ચલાવનાર લોકો વિકૃતિમાં સપડાયા

  • pakitani people get physical with Indus dolphins
    ઉર્દૂ ન્યુઝ વેબસાઇટ 'હમસબ ડૉટ કોમ'માં પાકિસ્તાનીઓની કાળી કરતૂત અંગે એક ન્યુઝ છપાયા છે. ચીતરી ચડે એવા આ ન્યુઝમાં કહેવાયું છે કે સિંધુ નદીને કિનારે રહેતા અમુક લોકો ડૉલ્ફિન સાથે સેક્સ માણે છે. જી હા, એકદમ સ્માર્ટ અને રમતિયાળ જળચર પ્રાણી ડૉલ્ફિન સાથે. દક્ષિણ પાકિસ્તાનના 'મલ્લાહ' એટલે કે હોડી ચલાવનાર લોકો વિકૃતિમાં સપડાયા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending