Divya Bhaskar

Home » International News » Pakistan » Dubai City photos like never before between 1960 and 1970

PHOTOS: 50 વર્ષ પહેલા આવું દેખાતું હતું શેખોનું શહેર દુબઇ

Divyabhaskar.com | Updated - Feb 12, 2018, 12:43 PM

દુબઇની 1960થી લઈને 70ના દશકા સુધીની એ તસવીરો, જેમાં શહેરનો વિકાસ અને ઊંચી ઇમારતો દૂરથી પણ નજરે પડે છે

  • Dubai City photos like never before between 1960 and 1970
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુ.એ.ઈ.ના વિદેશપ્રવાસ પર છે. અહીં તેઓ સંયુક્ત આરબ અમીરાતના હાઈટેક અને સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર દુબઇ પણ જવાના છે. આ શહેર મિડલ ઇસ્ટ હબ જ નહીં, પણ પેસેંજર્સ અને કાર્ગો માટે પણ હબ બની ચૂક્યું છે. જો કે, 1970થી પહેલા શેખોના આ શહેરની આવી સ્થિતિ ન હતી. ત્યારે દુબઇ ઘણું પછાત હતું. ન ઊંચી ઇમારતો અને ન તો સારા રસ્તાઓ પર મોંઘીદાટ ગાડીઓ દેખાતી. તેલના ધંધાએ બનાવ્યું અમીર...

    આગળની સ્લાઇડમાં ક્લિક કરીને PHOTOSમાં જુઓ 50 વર્ષ પહેલા કેવું દેખાતું હતું દુબઇ...

  • Dubai City photos like never before between 1960 and 1970
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    - 1960 સુધી દુબઇ ઈકોનોમી વ્યાપારથી આવતા રેવન્યુ બેઇઝડ હતું, ત્યાં સુધી ત્યાંના લોકોને ઓઇલથી થનારી આવક વિશે ખ્યાલ ન હતો 

     

  • Dubai City photos like never before between 1960 and 1970
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    - 1966માં દુબઈને તેલની ખબર પડી, જેના પછી ઇન્ટરનેશનલ ઓઇલ કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું

     

  • Dubai City photos like never before between 1960 and 1970
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    - શહેરમાં તેલની શોધ બાદ વિદેશી કર્મચારીઓનું જાણે પૂર આવી ગયું. 

     

  • Dubai City photos like never before between 1960 and 1970
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    - 1969થી પહેલીવાર ફ્લોમાં ઓઇલ રેવન્યુ આવવાની શરુ થઇ ગઈ

     

  • Dubai City photos like never before between 1960 and 1970
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    - અહીં દુબઇની 1960થી લઈને 70ના દશકા સુધીની એ તસવીરો બતાવી રહ્યા છીએ...જેમાં શહેરનો વિકાસ અને ઊંચી ઇમારતો દૂરથી પણ નજરે પડે છે. 

     

  • Dubai City photos like never before between 1960 and 1970

    ....જેમાં શહેરનો વિકાસ અને ઊંચી ઇમારતો દૂરથી પણ નજરે પડે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending