ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» An emerging nexus between the US, Israel and India is a major threat to the Muslim world

  મુસ્લિમ દુનિયા માટે ભારત, અમેરિકા અને ઇઝરાયેલની મિત્રતા જોખમઃ PAK

  divyabhaskar.com | Last Modified - Jan 18, 2018, 06:26 PM IST

  રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને ખમત કરવા માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવે છે.
  • સેનેટ સચિવાલય દ્વારા બુધવારે જાહેર કરેલી પ્રેસ નોટમાં રબ્બાનીએ કહ્યું, દુનિયાના દેશોની વચ્ચે સંબંધો બદલાઇ રહ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેનેટ સચિવાલય દ્વારા બુધવારે જાહેર કરેલી પ્રેસ નોટમાં રબ્બાનીએ કહ્યું, દુનિયાના દેશોની વચ્ચે સંબંધો બદલાઇ રહ્યા છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની સેનેટના ચેરમેન રજા રબ્બાનીએ અમેરિકા, ઇઝરાયલ અને ભારતની વચ્ચે વધતા જતાં સંબંધોને મુસ્લિમ દુનિયા માટે મોટું જોખમ ગણાવ્યું છે. રબ્બાનીએ પાર્લામેન્ટરી યુનિયન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (PUIC)ના 13માં સત્રને સંબોધિત કરતા આ વાત કહી હતી.

   - સેનેટ સચિવાલય દ્વારા બુધવારે જાહેર કરેલી પ્રેસ નોટમાં રબ્બાનીએ કહ્યું, દુનિયાના દેશોની વચ્ચે સંબંધો બદલાઇ રહ્યા છે.
   - અમેરિકા, ઇઝરાયલ અને ભારતની વચ્ચે બની રહેલા ગઠબંધનથી મુસ્લિમ વિશ્વને જોખમ છે અને તેને પહોંચી વળવા માટે એકસાથે આવવાની જરૂર છે.
   - તેઓએ જણાવ્યું કે, આજે પાકિસ્તાન અને ઇરાન છે, કાલે કોઇ અન્ય દેશ હોઇ શકે છે.
   - ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હાલમાં જ પાકિસ્તાનને મળતી મિલિટરી એઇડ (સૈન્ય મદદ) અટકાવી દીધી છે. વળી, ઇરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને અમેરિકાએ પોતાનું સમર્થન આપ્યું હતું.

   પાકિસ્તાનની આતંકવાદને ખતમ કરવામાં સક્રિય ભૂમિકા
   - ડોન ઓનલાઇનમાં ગુરૂવારે પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, રબ્બાનીએ કહ્યું કે પાકિસ્તાન જેરૂસલેમની ઐતિહાસિક સ્થિતિને બદલવાની અમેરિકન કોશિશનો વિરોધ કરે છે.
   - રબ્બાનીએ અમેરિકાની આ કોશિશને ઇન્ટરનેશનલ કાયદા અને યુએન સિક્યોરિટી કાઉન્સિલના પ્રસ્તાવનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
   - રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન પશ્ચિમ એશિયાની શાંતિ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાની કોશિશની નિંદા કરે છે. તેઓએ કહ્યું કે, આનાથી કાયદાના શાસનનું ઉલ્લંઘન થાય છે, ઉપરાંત ઇન્ટરનેશનલ રાજકીય ધારાધોરણોનો પણ અનાદર થાય છે.
   - આતંકવાદ પર વાત કરતાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત છે. આ સિવાય રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને ખમત કરવા માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવે છે.

  • રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને ખમત કરવા માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવે છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને ખમત કરવા માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવે છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાની સેનેટના ચેરમેન રજા રબ્બાનીએ અમેરિકા, ઇઝરાયલ અને ભારતની વચ્ચે વધતા જતાં સંબંધોને મુસ્લિમ દુનિયા માટે મોટું જોખમ ગણાવ્યું છે. રબ્બાનીએ પાર્લામેન્ટરી યુનિયન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (PUIC)ના 13માં સત્રને સંબોધિત કરતા આ વાત કહી હતી.

   - સેનેટ સચિવાલય દ્વારા બુધવારે જાહેર કરેલી પ્રેસ નોટમાં રબ્બાનીએ કહ્યું, દુનિયાના દેશોની વચ્ચે સંબંધો બદલાઇ રહ્યા છે.
   - અમેરિકા, ઇઝરાયલ અને ભારતની વચ્ચે બની રહેલા ગઠબંધનથી મુસ્લિમ વિશ્વને જોખમ છે અને તેને પહોંચી વળવા માટે એકસાથે આવવાની જરૂર છે.
   - તેઓએ જણાવ્યું કે, આજે પાકિસ્તાન અને ઇરાન છે, કાલે કોઇ અન્ય દેશ હોઇ શકે છે.
   - ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ હાલમાં જ પાકિસ્તાનને મળતી મિલિટરી એઇડ (સૈન્ય મદદ) અટકાવી દીધી છે. વળી, ઇરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને અમેરિકાએ પોતાનું સમર્થન આપ્યું હતું.

   પાકિસ્તાનની આતંકવાદને ખતમ કરવામાં સક્રિય ભૂમિકા
   - ડોન ઓનલાઇનમાં ગુરૂવારે પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, રબ્બાનીએ કહ્યું કે પાકિસ્તાન જેરૂસલેમની ઐતિહાસિક સ્થિતિને બદલવાની અમેરિકન કોશિશનો વિરોધ કરે છે.
   - રબ્બાનીએ અમેરિકાની આ કોશિશને ઇન્ટરનેશનલ કાયદા અને યુએન સિક્યોરિટી કાઉન્સિલના પ્રસ્તાવનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
   - રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન પશ્ચિમ એશિયાની શાંતિ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાની કોશિશની નિંદા કરે છે. તેઓએ કહ્યું કે, આનાથી કાયદાના શાસનનું ઉલ્લંઘન થાય છે, ઉપરાંત ઇન્ટરનેશનલ રાજકીય ધારાધોરણોનો પણ અનાદર થાય છે.
   - આતંકવાદ પર વાત કરતાં તેઓએ કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકવાદથી પીડિત છે. આ સિવાય રબ્બાનીએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને ખમત કરવા માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: An emerging nexus between the US, Israel and India is a major threat to the Muslim world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `