ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» US drone strike was conducted inside Afghan territory

  પાક. પર USનો ડ્રોન હુમલો, તાલિબાન કમાન્ડર સહિત 3 આતંકીનાં મોત

  divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 05:22 PM IST

  વજિરીસ્તાનમાં પાકિસ્તાન-અફઘાન સીમા પર અમેરિકન ડ્રોન હુમલામાં ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓનાં મોત થયા છે.
  • આ ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના પ્રમુખ સજના મહેસૂદનું પણ મોત થયું છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ ડ્રોન હુમલામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના પ્રમુખ સજના મહેસૂદનું પણ મોત થયું છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ એકવાર ફરીથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આતંકવાદી ઠેકાણાંઓ પર ડ્રોનથી હુમલો કર્યો છે. ડ્રોન હુમલામાં ત્રણ આતંકવાદીઓનાં મોત થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ઉત્તર વજિરીસ્તાનમાં પાકિસ્તાન-અફઘાન સીમા પર અમેરિકન ડ્રોન હુમલામાં ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓનાં મોત થયા છે. જેમાં એક તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના પ્રમુખનો પણ સમાવેશ થાય છે, જેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

   - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા ટીટીપી આતંકવાદીની ઓળખ સજના મહેસૂદ તરીકે થઇ છે. જેને હાલમાં જ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો.
   - જ્યારે બે અન્ય માર્યા ગયેલા સંદિગ્ધ આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના હોવાની જાણકારી છે. જેમાંથી એકની ઓળખ નાઇબ અમીરના નામથી થઇ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, અગાઉ ક્યારે થયા હતા ડ્રોન હુમલા...

  • આ વર્ષે 17 જાન્યુઆરીના રોજ પણ અમેરિકા દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વર્ષે 17 જાન્યુઆરીના રોજ પણ અમેરિકા દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ એકવાર ફરીથી પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આતંકવાદી ઠેકાણાંઓ પર ડ્રોનથી હુમલો કર્યો છે. ડ્રોન હુમલામાં ત્રણ આતંકવાદીઓનાં મોત થયા છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે ઉત્તર વજિરીસ્તાનમાં પાકિસ્તાન-અફઘાન સીમા પર અમેરિકન ડ્રોન હુમલામાં ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓનાં મોત થયા છે. જેમાં એક તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના પ્રમુખનો પણ સમાવેશ થાય છે, જેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

   - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્યા ગયેલા ટીટીપી આતંકવાદીની ઓળખ સજના મહેસૂદ તરીકે થઇ છે. જેને હાલમાં જ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો.
   - જ્યારે બે અન્ય માર્યા ગયેલા સંદિગ્ધ આતંકવાદી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના હોવાની જાણકારી છે. જેમાંથી એકની ઓળખ નાઇબ અમીરના નામથી થઇ છે.

   આગળની સ્લાઇડમાં જાણો, અગાઉ ક્યારે થયા હતા ડ્રોન હુમલા...

  No Comment
  Add Your Comments
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US drone strike was conducted inside Afghan territory
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top