ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» The US had proposed to put Pakistan in the Financial Action Task Force

  પાકિસ્તાન આતંકીઓનો નહીં, સંતોનો દેશ છે: PM ખકાન અબ્બાસ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 05:12 PM IST

  તાજેતરમાં જ અમેરિકાએ પાકિસ્તાનને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સમાં નાખવાનો પ્રસ્તાવ મુક્યો હતો
  • લાહોર લિટરરી ફેસ્ટિવલમાં બોલ્યા પાક. પીએમ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાહોર લિટરરી ફેસ્ટિવલમાં બોલ્યા પાક. પીએમ

   ઈસ્લામાબાદઃ પાકિસ્તાના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીએ વેસ્ટર્ન મીડિયા પર પાકિસ્તાનની ખોટી તસવીર રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. શનિવારે લાહોર લિટરરી ફેસ્ટિવલમાં તેઓએ કહ્યું, પાકિસ્તાન આતંકવાદીઓનો નહીં, પરંતુ સંતોનો દેશ છે, પરંતુ પશ્ચિમી દેશ હંમેશાથી તેને ખોટી રીતે રજૂ કરે છે. મહત્વપૂર્ણ છે કે હાલમાં જ અમેરિકાએ પાકિસ્તાનને ફાયનાન્સિયલ ટેરર વોચ લિસ્ટમાં સામેલ કરવાની પ્રસ્તાવ રાખ્યો છે, જેની પર તેને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.

   પાકિસ્તાનથી પ્રેમનો સંદેશ લઈને જાય છે લોકો

   - ન્યૂઝ એજન્સી મુજબ, લાહોર લિટરરી ફેસ્ટિવલમાં અનેક જાણીતા લેખક, વિદ્વાન અને વિદેશી મહેમાન સામેલ થયા છે. અબ્બાસી શુક્રવારે આ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા.
   - તેઓએ કહ્યું, પાકિસ્તાનની અસલી ઓળખ તેની સાંસ્કૃતિક ધરોહર છે, સંતોનું જ્ઞાન છે ને કે એ બધું જે પશ્ચિમી મીડિયા દેખાડે છે.
   - લાહોર લિટરરી ફેસ્ટિવલ સમાજમાં સહિષ્ણુતા વધારવામાં મદદ કરશે અને વિદેશથી આવેલા મહેમાન અહીંથી પોતાની સાથે પ્રેમનો સંબંધ લઈ જશે.
   - અબ્બાસીએ આશા વ્યક્ત કરી કે વિદેશી અહીંથી ગયા બાદ દુનિયાને પાકિસ્તાનની સારી છબી રજૂ કરશે.
   - ઈવેન્ટ દરમિયાન તેઓએ પાકિસ્તાનની જાણીતી સોશિયલ વર્કર અસ્મા જહાંગીરને શ્રદ્ધાંજલિ આપી. તેઓએ કહ્યું કે અસ્મા હંમેશા લોકોના હક અને લોકતંત્રની મજબૂતી માટે લડ્યા.

   આતંકી સમર્થક દેશોમાં સામેલ થઈ શકે છે પાકિસ્તાન

   - અમેરિકાએ થોડા દિવસો અગાઉ આતંકીઓ વિરુદ્ધ યોગ્ય પગલા ન ઉઠાવવાના કારણે પાકિસ્તાનને ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની યાદીમાં નાખવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
   - ભારત, ફ્રાન્સ અને બ્રિટને અમેરિકાના પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. રિપોર્ટ્સ મુજબ, ગુરુવારે ચીન, સાઉદી અરબ અને તુર્કીએ પાકિસ્તાનને આ યાદીમાં સામેલ કરવાનો વિરોધ કર્યો હતો, પરંતુ શુક્રવારે આ દેશોએ પોતાનું સમર્થન પરત લઈ લીધું.
   - સૂત્રો મુજબ, પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, અબ્બાસીએ કહ્યું છે કે તેમને તેનાથી બચવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
   - ઉલ્લેખનીય છે કે, FATFની યાદીમાં હાલમાં ઈથોપિયા, શ્રીલંકા, સર્બિયા, સીરિયા, ત્રિનિદાદ એન્ડ ટોબેકો, ટ્યૂનિશિયા, વનુઆતુ, યમન અને ઈરાક જેવા દેશ સામેલ છે.

   કેવી રીતે કામ કરે છે FATF?

   FATF તે દેશોની પ્રવૃતિ પર નજર રાખે છે જે આતંકીઓને કોઈ પણ પ્રકારની મદદ કરતા હોય છે. આ ફોર્સ લિસ્ટમાં સામેલ દેશોની આર્થિક સંસ્થાઓ ઉપર પણ કડક નજર રાખે છે જેના કારણે પાકિસ્તાનને બિઝનેસમાં મુશ્કેલનો સામનો કરવો પડે છે.

  • હૈફિઝ સઈદ પર કાર્યવાહી કરવા માટે ઘણાં સમયથી અમેરિકા પાકિસ્તાનને ચેતવણી આપે છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હૈફિઝ સઈદ પર કાર્યવાહી કરવા માટે ઘણાં સમયથી અમેરિકા પાકિસ્તાનને ચેતવણી આપે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The US had proposed to put Pakistan in the Financial Action Task Force
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `