ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Pakistan» PAK will run a case of spreading terrorism on Kulbhushan Jadhav

    કુલભૂષણ જાધવ પર આતંકવાદ ફેલાવવાનો કેસ પણ ચલાવશે પાકિસ્તાન

    divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 03:08 PM IST

    પાકિસ્તાન સરકારે કહ્યું છે કે જાધવ પર આતંકવાદ ફેલાવવા અને દેશમાં વિનાશ ફેલાવવાનું ષડયંત્રના આરોપોનો કેસ ચલાવવામાં આવશે
    • પાકિસ્તાનના અધિકારી જાધવ પર નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાકિસ્તાનના અધિકારી જાધવ પર નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

      ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર નવા આરોપોનો કેસ દાખલ કરવાની તૈયારી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે જાધવ પર આતંકવાદ ફેલાવવા અને દેશમાં વિનાશ ફેલાવવાનું ષડયંત્રના આરોપોનો કેસ ચલાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે જાધવ ઈન્ડિયન નેવીનો એક રિટાયર્ડ અધિકારી છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવને માર્ચ 2016માં બલૂચિસ્તાનથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પાક. મિલિટ્રી કોર્ટે તેને અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જોકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ સજાના અમલ પર રોક લગાવી છે.

      અધિકારી કરી રહ્યા છે નવા કેસ દાખલ કરવાની તૈયારી

      - પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'ના રિપોર્ટમાં જાધવ પર નવા કેસ ચલાવવા અંગેની જાણકારી ત્યાંના અધિકારીઓના હવાલાથી આપવામાં આવી છે.

      - રિપોર્ટ મુજબ, જાધવ પર પાકિસ્તાનમાં આતંકવાદ અને વિશાન ફેલાવવાનો આરોપ લગાડવામાં આવશે. જાસૂસીના આરોપમાં તેઓને ગયા વર્ષે એપ્રિલમાં મિલિટ્રી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

      - રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના અધિકારી જાધવ પર નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

      ભારતના 13 અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માંગે છે પાકિસ્તાન

      - આ અધિકારીએ જણાવ્યું કે પહેલા જાધવની વિરુદ્ધ માત્ર જાસૂસીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મિલિટ્રી કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

      - રિપોર્ટમાં આ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકાર જાધવ મામલામાં ભારતના 13 અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માંગે છે. આ અધિકારીઓ સાથે પૂછપરછ કરવાની મંજૂરી પણ માંગવામાં આવી છે. પરંતુ, ભારતે અત્યાર સુધી કોઈ પ્રકારનો સહયોગ નથી આપ્યો.

      - જોકે, પાકિસ્તાને તે 13 અધિકારીઓના નામ નથી જણાવ્યા જેમની સાથે તેઓ પૂછપરછ કરવા માંગે છે. આ અધિકારીએ કહ્યું કે, અમે જાધવના હેન્ડલર્સ સુધી પહોંચવા માંગીએ છીએ.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, જાધવ વિશે જાણકારી આપે ભારત

    • પાક. મિલિટ્રી કોર્ટે જાધવને અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      પાક. મિલિટ્રી કોર્ટે જાધવને અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે.

      ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર નવા આરોપોનો કેસ દાખલ કરવાની તૈયારી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે જાધવ પર આતંકવાદ ફેલાવવા અને દેશમાં વિનાશ ફેલાવવાનું ષડયંત્રના આરોપોનો કેસ ચલાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે જાધવ ઈન્ડિયન નેવીનો એક રિટાયર્ડ અધિકારી છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવને માર્ચ 2016માં બલૂચિસ્તાનથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પાક. મિલિટ્રી કોર્ટે તેને અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જોકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ સજાના અમલ પર રોક લગાવી છે.

      અધિકારી કરી રહ્યા છે નવા કેસ દાખલ કરવાની તૈયારી

      - પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'ના રિપોર્ટમાં જાધવ પર નવા કેસ ચલાવવા અંગેની જાણકારી ત્યાંના અધિકારીઓના હવાલાથી આપવામાં આવી છે.

      - રિપોર્ટ મુજબ, જાધવ પર પાકિસ્તાનમાં આતંકવાદ અને વિશાન ફેલાવવાનો આરોપ લગાડવામાં આવશે. જાસૂસીના આરોપમાં તેઓને ગયા વર્ષે એપ્રિલમાં મિલિટ્રી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

      - રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના અધિકારી જાધવ પર નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

      ભારતના 13 અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માંગે છે પાકિસ્તાન

      - આ અધિકારીએ જણાવ્યું કે પહેલા જાધવની વિરુદ્ધ માત્ર જાસૂસીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મિલિટ્રી કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

      - રિપોર્ટમાં આ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકાર જાધવ મામલામાં ભારતના 13 અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માંગે છે. આ અધિકારીઓ સાથે પૂછપરછ કરવાની મંજૂરી પણ માંગવામાં આવી છે. પરંતુ, ભારતે અત્યાર સુધી કોઈ પ્રકારનો સહયોગ નથી આપ્યો.

      - જોકે, પાકિસ્તાને તે 13 અધિકારીઓના નામ નથી જણાવ્યા જેમની સાથે તેઓ પૂછપરછ કરવા માંગે છે. આ અધિકારીએ કહ્યું કે, અમે જાધવના હેન્ડલર્સ સુધી પહોંચવા માંગીએ છીએ.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, જાધવ વિશે જાણકારી આપે ભારત

    • ગયા વર્ષે 25 ડિસેમ્બરે જાધવની પત્ની ચેતના અને માતા અવંતિકા તેમને મળવા પાકિસ્તાન ગયા હતા.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ગયા વર્ષે 25 ડિસેમ્બરે જાધવની પત્ની ચેતના અને માતા અવંતિકા તેમને મળવા પાકિસ્તાન ગયા હતા.

      ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર નવા આરોપોનો કેસ દાખલ કરવાની તૈયારી છે. પાકિસ્તાન સરકારે કહ્યું છે કે જાધવ પર આતંકવાદ ફેલાવવા અને દેશમાં વિનાશ ફેલાવવાનું ષડયંત્રના આરોપોનો કેસ ચલાવવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે જાધવ ઈન્ડિયન નેવીનો એક રિટાયર્ડ અધિકારી છે. પાકિસ્તાનનો દાવો છે કે જાધવને માર્ચ 2016માં બલૂચિસ્તાનથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો. પાક. મિલિટ્રી કોર્ટે તેને અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જોકે, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસએ સજાના અમલ પર રોક લગાવી છે.

      અધિકારી કરી રહ્યા છે નવા કેસ દાખલ કરવાની તૈયારી

      - પાકિસ્તાનના અખબાર 'ધ ડોન'ના રિપોર્ટમાં જાધવ પર નવા કેસ ચલાવવા અંગેની જાણકારી ત્યાંના અધિકારીઓના હવાલાથી આપવામાં આવી છે.

      - રિપોર્ટ મુજબ, જાધવ પર પાકિસ્તાનમાં આતંકવાદ અને વિશાન ફેલાવવાનો આરોપ લગાડવામાં આવશે. જાસૂસીના આરોપમાં તેઓને ગયા વર્ષે એપ્રિલમાં મિલિટ્રી કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી.

      - રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના અધિકારી જાધવ પર નવા કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે.

      ભારતના 13 અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માંગે છે પાકિસ્તાન

      - આ અધિકારીએ જણાવ્યું કે પહેલા જાધવની વિરુદ્ધ માત્ર જાસૂસીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં મિલિટ્રી કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.

      - રિપોર્ટમાં આ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકાર જાધવ મામલામાં ભારતના 13 અધિકારીઓ સાથે પૂછપરછ કરવા માંગે છે. આ અધિકારીઓ સાથે પૂછપરછ કરવાની મંજૂરી પણ માંગવામાં આવી છે. પરંતુ, ભારતે અત્યાર સુધી કોઈ પ્રકારનો સહયોગ નથી આપ્યો.

      - જોકે, પાકિસ્તાને તે 13 અધિકારીઓના નામ નથી જણાવ્યા જેમની સાથે તેઓ પૂછપરછ કરવા માંગે છે. આ અધિકારીએ કહ્યું કે, અમે જાધવના હેન્ડલર્સ સુધી પહોંચવા માંગીએ છીએ.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, જાધવ વિશે જાણકારી આપે ભારત

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: PAK will run a case of spreading terrorism on Kulbhushan Jadhav
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `