Divya Bhaskar

Home » International News » Pakistan » આ ઘટનાને લઇને પાકિસ્તાનમાં વસવાટ કરતાં હિન્દુઓએ પણ વિરોધ નોંધાવ્યો | hindu sentiments hurt in pakistan after imran khan face used in lord shiva picture

પાકિસ્તાનના રાજનેતા ઇમરાન ખાનને શિવ સ્વરૂપમાં દર્શાવતા હોબાળો

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 12:17 PM

આ તસવીર 8 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવી છે.

  • આ ઘટનાને લઇને પાકિસ્તાનમાં વસવાટ કરતાં હિન્દુઓએ પણ વિરોધ નોંધાવ્યો | hindu sentiments hurt in pakistan after imran khan face used in lord shiva picture
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ તસવીરને નવાઝ શરીફની પાર્ટીને સપોર્ટ કરતા એક ફેસબુક પેજમાં શૅર કરવામાં આવી છે

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની એક તસવીર પર વિવાદ થયો છે. આ તસવીરમાં તેઓને એક હિંદુ દેવતા તરીકે દર્શાવ્યા છે. આ તસવીર વાઇરલ થયા બાદ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓએ વિરોધ કર્યો હતો ઉપરાંત, સંસદમાં પણ હોબાળો થયો છે. ઇમરાન ખાનની આ તસવીરને નવાઝ શરીફની પાર્ટીને સપોર્ટ કરતા એક ફેસબુક પેજમાં શૅર કરવામાં આવી છે. આ તસવીર 8 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવી છે.


    પ્રાથમિક તપાસના આદેશ


    - એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની સંસદે આ મામલાની તપાસ સંઘ એજન્સીને સોંપી છે. આ પહેલાં સંસદમાં પીપીપીના સભ્યોએ આરોપ લગાવ્યા હતા કે, આ કામ નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગનું છે.
    - આ કેસને અત્યંત ગંભીરતાથી લઇને સંસદ અધ્યક્ષે તપાસ રિપોર્ટ શક્ય તેટલાં ઝડપથી સોંપવાનું કહ્યું છે.
    - આ ઘટનાને લઇને પાકિસ્તાનમાં વસવાટ કરતાં હિન્દુઓએ પણ વિરોધ નોંધાવ્યો છે.

  • આ ઘટનાને લઇને પાકિસ્તાનમાં વસવાટ કરતાં હિન્દુઓએ પણ વિરોધ નોંધાવ્યો | hindu sentiments hurt in pakistan after imran khan face used in lord shiva picture
    તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાન
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending