ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» SSP Rao Anwar survives suicide attack in Karachi

  PAK: સ્યુસાઇડ બોમ્બિંગ વિરૂદ્ધ ફતવો જાહેર કર્યા બાદ, આત્મઘાતી હુમલો

  divyabhaskar.com | Last Modified - Jan 17, 2018, 05:34 PM IST

  US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને આતંકવાદી સંગઠનો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી જાહેર કરી, ત્યારબાદ આ ફતવ
  • આત્મઘાતી હુમલા વિરૂદ્ધ 1,800 મૌલવીઓના ફતવાના 24 કલાક બાદ પાકિસ્તાનમાં પહેલો આત્મઘાતી હુમલો થયો. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આત્મઘાતી હુમલા વિરૂદ્ધ 1,800 મૌલવીઓના ફતવાના 24 કલાક બાદ પાકિસ્તાનમાં પહેલો આત્મઘાતી હુમલો થયો. (ફાઇલ)

   ઇસ્લામાબાદઃ આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાતને લઇને અમેરિકાની ચેતવણી બાદ પાકિસ્તાનની સરકારે મંગળવારે 1800થી વધુ ઇસ્લામિક વિદ્વાનોના હસ્તાક્ષરથી ધાર્મિક ઉદેશ્ય માટે આત્મઘાતી વિસ્ફોટ કરવા સહિત હિંસા કરનારાઓ વિરૂદ્ધ ફતવો જાહેર કર્યો છે. ઇસ્લામાબાદની ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટીની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા આ ફતવાને 'પૈગામ-એ-પાકિસ્તાન' નામ આપવામાં આવ્યું છે. આત્મઘાતી હુમલા વિરૂદ્ધ 1,800 મૌલવીઓના ફતવાના 24 કલાક બાદ પાકિસ્તાનમાં પહેલો આત્મઘાતી હુમલો થયો. હુમલાખોરે કરાંચી પોલીસના એક અધિકારીને ઉડાવવાની કોશિશ કરી.

   ટ્રમ્પની ચેતવણી બાદ જાહેર કર્યો ફતવો
   - પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને ફતવો જાહેર કરવાના પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આખો દેશ આ મુદ્દે ગંભીર છે. 'મને ભરોસો છે કે, ઇસ્લામની સાચા શિક્ષણના પ્રકાશમાં લેવામાં આવેલો આ નિર્ણય તેઓનું હૃદય પરિવર્તન કરી દેશે અને તેમના ઉદ્ધારનો માર્ગ ઉજ્જવળ બનાવશે.'
   - પાકિસ્તાન સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આ ફતવો ઉગ્રવાદ અને આતંકવાદ વિરૂદ્ધ પાકિસ્તાનની પ્રતિબદ્ધતાનો હિસ્સો છે. ધાર્મિક વિદ્વાનો સાંસદો, બુદ્ધિજીવીઓ અને નીતિ નિર્માતાઓએ તેનું સમર્થન કર્યુ છે.

   ફતવા બાદ આત્મઘાતી હુમલો
   - પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાંચીમાં સીનિયર પોલીસ અધિકારી રાવ અનવર માંડ-માંડ બચ્યા.
   - બુધવારે અજ્ઞાત મોટરસાઇકલ પર સવાર હુમલાખોરે અનવરની કાર પાસે જઇને પોતાને ઉડાવી દીધો. અન્ય હુમલાખોરોએ અનવરની કાર પર ફાયરિંગ કર્યુ.
   - પોલીસ અધિકારીએ ગનમેનના જવાબમાં ફાયરિંગ કર્યુ, જેમાં બે હુમલાખોરોના મોત થયા.

   આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા
   - પાકિસ્તાની પોલીસના જણાવ્યા અનુસાર, રાવ અનવર આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓએ આતંકવાદીઓના અડ્ડાની જાણકારી છે.
   - પાકિસ્તાની તાલિબાન (તહરીક-એ-તાલિબાન)ના સ્પોક્સપર્સન મોહમ્મદ ખુરાસાનીએ હુમલાની જવાબદારી લીધી છે.
   - તહરીક-એ-તાલિબાન લાંબા સમયથી પાકિસ્તાનની સેના અને સરકારને નિશાન બનાવે છે.

  • ઇસ્લામાબાદની ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટીની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા આ ફતવાને 'પૈગામ-એ-પાકિસ્તાન' નામ આપવામાં આવ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઇસ્લામાબાદની ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટીની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા આ ફતવાને 'પૈગામ-એ-પાકિસ્તાન' નામ આપવામાં આવ્યું છે

   ઇસ્લામાબાદઃ આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાતને લઇને અમેરિકાની ચેતવણી બાદ પાકિસ્તાનની સરકારે મંગળવારે 1800થી વધુ ઇસ્લામિક વિદ્વાનોના હસ્તાક્ષરથી ધાર્મિક ઉદેશ્ય માટે આત્મઘાતી વિસ્ફોટ કરવા સહિત હિંસા કરનારાઓ વિરૂદ્ધ ફતવો જાહેર કર્યો છે. ઇસ્લામાબાદની ઇન્ટરનેશનલ ઇસ્લામિક યુનિવર્સિટીની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા આ ફતવાને 'પૈગામ-એ-પાકિસ્તાન' નામ આપવામાં આવ્યું છે. આત્મઘાતી હુમલા વિરૂદ્ધ 1,800 મૌલવીઓના ફતવાના 24 કલાક બાદ પાકિસ્તાનમાં પહેલો આત્મઘાતી હુમલો થયો. હુમલાખોરે કરાંચી પોલીસના એક અધિકારીને ઉડાવવાની કોશિશ કરી.

   ટ્રમ્પની ચેતવણી બાદ જાહેર કર્યો ફતવો
   - પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈને ફતવો જાહેર કરવાના પ્રસંગે ઉપસ્થિત જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આખો દેશ આ મુદ્દે ગંભીર છે. 'મને ભરોસો છે કે, ઇસ્લામની સાચા શિક્ષણના પ્રકાશમાં લેવામાં આવેલો આ નિર્ણય તેઓનું હૃદય પરિવર્તન કરી દેશે અને તેમના ઉદ્ધારનો માર્ગ ઉજ્જવળ બનાવશે.'
   - પાકિસ્તાન સરકારે એક નિવેદનમાં કહ્યું કે, આ ફતવો ઉગ્રવાદ અને આતંકવાદ વિરૂદ્ધ પાકિસ્તાનની પ્રતિબદ્ધતાનો હિસ્સો છે. ધાર્મિક વિદ્વાનો સાંસદો, બુદ્ધિજીવીઓ અને નીતિ નિર્માતાઓએ તેનું સમર્થન કર્યુ છે.

   ફતવા બાદ આત્મઘાતી હુમલો
   - પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાંચીમાં સીનિયર પોલીસ અધિકારી રાવ અનવર માંડ-માંડ બચ્યા.
   - બુધવારે અજ્ઞાત મોટરસાઇકલ પર સવાર હુમલાખોરે અનવરની કાર પાસે જઇને પોતાને ઉડાવી દીધો. અન્ય હુમલાખોરોએ અનવરની કાર પર ફાયરિંગ કર્યુ.
   - પોલીસ અધિકારીએ ગનમેનના જવાબમાં ફાયરિંગ કર્યુ, જેમાં બે હુમલાખોરોના મોત થયા.

   આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા
   - પાકિસ્તાની પોલીસના જણાવ્યા અનુસાર, રાવ અનવર આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહીમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેઓએ આતંકવાદીઓના અડ્ડાની જાણકારી છે.
   - પાકિસ્તાની તાલિબાન (તહરીક-એ-તાલિબાન)ના સ્પોક્સપર્સન મોહમ્મદ ખુરાસાનીએ હુમલાની જવાબદારી લીધી છે.
   - તહરીક-એ-તાલિબાન લાંબા સમયથી પાકિસ્તાનની સેના અને સરકારને નિશાન બનાવે છે.

  • કરાંચીમાં સીનિયર પોલીસ અધિકારી રાવ અનવર માંડ-માંડ બચ્યા. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કરાંચીમાં સીનિયર પોલીસ અધિકારી રાવ અનવર માંડ-માંડ બચ્યા. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: SSP Rao Anwar survives suicide attack in Karachi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `