ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Pakistan warned India against cross-border strikes in the disputed region of Kashmir

  ભારત સરહદ પાર કરવાની હિંમત ના કરેઃ સુંજવાં અટેક બાદ પાક.ની વોર્નિંગ

  divyabhaskar.com | Last Modified - Feb 12, 2018, 05:41 PM IST

  જમ્મુમાં સુંજવાં આર્મી કેમ્પ પર હુમલા બાદ પાકિસ્તાને ભારતને વોર્નિંગ આપી છે
  • સુંજવાંમાં 10 ફેબ્રુઆરીના રોજ આર્મી કેમ્પ પર આતંકવાદીઓએ અટેક કર્યો હતો (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુંજવાંમાં 10 ફેબ્રુઆરીના રોજ આર્મી કેમ્પ પર આતંકવાદીઓએ અટેક કર્યો હતો (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ જમ્મુમાં સુંજવાં આર્મી કેમ્પ પર હુમલા બાદ પાકિસ્તાને ભારતને વોર્નિંગ આપી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, કોઇ પણ મામલે યોગ્ય રીતે તપાસ શરૂ થતાં પહેલાં જ બિનજવાબદાર નિવેદન આપવું અને પાયાવિહોણા આરોપ લગાવવા ભારતીય અધિકારીઓની આદત છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, PAK ફોરેન મિનિસ્ટ્રીએ કહ્યું કે, 'અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને અપીલ કરીએ છીએ કે, તેઓ ભારતથી ઇન્ડિયન ઓક્યુપાઇડ કાશ્મીર (LoK)માં અત્યાચાર અને માનવઅધિકારોનું ઉલ્લંઘન બંધ કરે અને લાઇન ઓફ કંટ્રોલની પાર કોઇ પણ પ્રકારની હરકતથી દૂર રહે.' ઉલ્લેખનીય છે કે, ઉડી અટેક અને સિઝફાયર વોયલેશનના જવાબમાં ભારતે બે વખત લાઇન ઓફ કંટ્રોલ (LoC)ને પાર કરીને પાકિસ્તાન ઓરિએન્ટેડ કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

   પાકિસ્તાનને આવું નિવેદન કેમ આપવું પડ્યું?

   - જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસની અંદર બે ટેરરિસ્ટ અટેક થયા. પહેલો હુમલો 10 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સુંજવાંમાં આર્મી કેમ્પ પર થયો. અહીં 5 જવાન શહીદ થયા અને એક સિવિલિયનનું મોત થયું. જવાબી કાર્યવાહીમાં 3 ટેરરિસ્ટના મોત થયા.
   - જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈધે કહ્યું હતું કે, અમે કેટલીક વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી છે. જે હુમલાની પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM)નો હાથ હોવાનો ઇશારો છે. જો કે, મંગળવારે સુંજવાં અને સીઆરપીએફ કેમ્પ પર હુમલાની જવાબદારી લશ્કર-એ-તૌયબાએ લીધી છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ભારતે ક્યારે અને ક્યાં કરી સર્જિકલ સ્ટ્રાઇક?

  • 12 ફેબ્રુઆરીની સવારે હુમલામાં એક સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   12 ફેબ્રુઆરીની સવારે હુમલામાં એક સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયો

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ જમ્મુમાં સુંજવાં આર્મી કેમ્પ પર હુમલા બાદ પાકિસ્તાને ભારતને વોર્નિંગ આપી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, કોઇ પણ મામલે યોગ્ય રીતે તપાસ શરૂ થતાં પહેલાં જ બિનજવાબદાર નિવેદન આપવું અને પાયાવિહોણા આરોપ લગાવવા ભારતીય અધિકારીઓની આદત છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, PAK ફોરેન મિનિસ્ટ્રીએ કહ્યું કે, 'અમે ઇન્ટરનેશનલ કોમ્યુનિટીને અપીલ કરીએ છીએ કે, તેઓ ભારતથી ઇન્ડિયન ઓક્યુપાઇડ કાશ્મીર (LoK)માં અત્યાચાર અને માનવઅધિકારોનું ઉલ્લંઘન બંધ કરે અને લાઇન ઓફ કંટ્રોલની પાર કોઇ પણ પ્રકારની હરકતથી દૂર રહે.' ઉલ્લેખનીય છે કે, ઉડી અટેક અને સિઝફાયર વોયલેશનના જવાબમાં ભારતે બે વખત લાઇન ઓફ કંટ્રોલ (LoC)ને પાર કરીને પાકિસ્તાન ઓરિએન્ટેડ કાશ્મીર (PoK)માં સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

   પાકિસ્તાનને આવું નિવેદન કેમ આપવું પડ્યું?

   - જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસની અંદર બે ટેરરિસ્ટ અટેક થયા. પહેલો હુમલો 10 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે સુંજવાંમાં આર્મી કેમ્પ પર થયો. અહીં 5 જવાન શહીદ થયા અને એક સિવિલિયનનું મોત થયું. જવાબી કાર્યવાહીમાં 3 ટેરરિસ્ટના મોત થયા.
   - જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈધે કહ્યું હતું કે, અમે કેટલીક વાતચીતને ઇન્ટરસેપ્ટ કરી છે. જે હુમલાની પાછળ જૈશ-એ-મોહમ્મદ (JeM)નો હાથ હોવાનો ઇશારો છે. જો કે, મંગળવારે સુંજવાં અને સીઆરપીએફ કેમ્પ પર હુમલાની જવાબદારી લશ્કર-એ-તૌયબાએ લીધી છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, ભારતે ક્યારે અને ક્યાં કરી સર્જિકલ સ્ટ્રાઇક?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pakistan warned India against cross-border strikes in the disputed region of Kashmir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `