ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Pakistan» The Padmavat will be released in Pakistan along with U certificate

    PAK જોઈ શકશે રિયલ પદ્માવત, અનકટ ફિલ્મ રિલીઝ કરવા મળી મંજૂરી

    divyabhaskar.com | Last Modified - Jan 25, 2018, 05:39 PM IST

    પાકિસ્તાનમાં યુ સર્ટીફિકેટ સાથે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી, ખિલજીને વિલન બતાવતા પાકિસ્તાને વિરોધ કર્યો
    • ખિલજીને વિલન બતાવતા પાકિસ્તાને થોડો વિરોધ કર્યો
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ખિલજીને વિલન બતાવતા પાકિસ્તાને થોડો વિરોધ કર્યો

      નવી દિલ્હી/ઈસ્લામાબાદ: સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવત વિશે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનમાં ફિલ્મને કોઈ પણ કટ વગર રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાન સેન્સર બોર્ડના જણાવ્યા પ્રમાણે બુધવારે ફિલ્મને દેશમાં બતાવવાની મંજૂરી આપવામાં આવી છે. ફિલ્મને સિનેમા હોલ્સમાં યુ સર્ટીફિકેટ સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સના જણાવ્યા પ્રમાણે અલાઉદ્દીન ખિલજીને નેગેટીવ રોલમાં દેખાડ્યો હોવાથી લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે આ વિરોધની વચ્ચે પણ પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

      આર્ટ અને ક્રિએટિવિટી પરકોઈ વિવાદ નહીં

      - પાકિસ્તાને ફિલ્મ સર્ટીફિકેશન બોર્ડના ચેરમેન મોબશીર હસનના જણાવ્યા પ્રમાણે પદ્માવતને પબ્લિક એક્ઝીબિશન માટે ફિટ ગણાવ્યું છે. ફિલ્મમાં કોઈ પણ કટ વગર યુ સર્ટીફિકેટ સાથે રિલીઝ કરવામાં આવશે.
      - હસને કહ્યું કે, આર્ટી, ક્રિએટિવિટી અને હેલ્ધી એન્ટરટેઈમેન્ટે મામલે CBFC ક્યારેય પક્ષપાત નથી કરતા.
      - હસને જણાવ્યું કે, ફિલ્મ સર્ટિફિકેશન માટે CBFCએ કાએદ-એ-આઝમ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ હિસ્ટ્રીના પ્રોફેસર વકાર અલી શાહની મદદ લીધી છે. તેમને પેનલમાં ફિલ્મ એક્સપર્ટ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

      આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો

    • ભારતમાં પદ્માવતીનો થયો ઘણો વિરોધ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભારતમાં પદ્માવતીનો થયો ઘણો વિરોધ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: The Padmavat will be released in Pakistan along with U certificate
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `