ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Nobel prize winner Malala Yousafzai first visit to Pakistan after six years

  6 વર્ષ બાદ પાક. પરત ફરી મલાલા, 2012માં તાલિબાને મારી હતી ગોળી

  Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 09:51 AM IST

  મલાલાની પાકિસ્તાન પહોંચ્યા હોવાની જાણકારીને સુરક્ષાના કારણોસર ઘણી જ ગુપ્ત રાખવામાં આવી હતી.
  • મલાલા પોતાની પાકિસ્તાન મુલાકાતને લઈને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે 'મીટ ધ મલાલા' પ્રોગ્રામમાં પણ ભાગ લેશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મલાલા પોતાની પાકિસ્તાન મુલાકાતને લઈને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે 'મીટ ધ મલાલા' પ્રોગ્રામમાં પણ ભાગ લેશે (ફાઈલ)

   ઈસ્લામાબાદઃ નોબલ પ્રાઈઝ વિજેતા મલાલા યૂસુફઝઈ લગભગ 6 વર્ષ બાદ ગુરૂવારે સવારે પોતાના વતન પરત ફરી છે. એવું કહેવામાં આવે છે કે તે 2 એપ્રિલ સુધી પાકિસ્તાનમાં રહેશે. 20 વર્ષની મલાલાને 2012માં તાલિબાને યુવતીઓના શિક્ષાધિકારની તરફેણ કરવાના વિરોધમાં માથામાં ગોળી મારી દીધી હતી. જે બાદ તેને ઈલાજ માટે લંડન લઈ જવાઈ હતી. ત્યારથી તે ત્યાં જ રહે છે.

   પાકિસ્તાન પહોંચવાની વાતને ઘણી જ ગુપ્ત રાખવામાં આવી

   - પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ, મલાલાને મોડી રાત્રે લગભગ 1-41 વાગ્યે બેનઝીર ભુટ્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવામાં આવી. એવું કહેવાય છે કે તે એમિરાટ EK-614 ફ્લાઈટથી દુબઈ થઈને ઈસ્લામાબાદ પહોંચી હતી.
   - મલાલાની પાકિસ્તાન પહોંચ્યા હોવાની જાણકારીને સુરક્ષાના કારણોસર ઘણી જ ગુપ્ત રાખવામાં આવી હતી.

   પાકિસ્તાનના પીએમ અબ્બાસી સાથે થઈ શકે છે મુલાકાત

   - મલાલા પોતાની પાકિસ્તાન મુલાકાતને લઈને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે 'મીટ ધ મલાલા' પ્રોગ્રામમાં પણ ભાગ લેશે. તે વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી સાથે પણ મુલાકાત કરી શકે છે.

   11 વર્ષની ઉંમરમાં જ તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું
   - મલાલા પાકિસ્તાના ખૈબર-પસ્તૂનખા પ્રાંતના સ્વાજ જિલ્લામાં સ્થિત મિંગોરા ગામમાં રહેતી હતી.
   - તેઓએ 11 વર્ષની ઉંમરમાં જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું.
   - મલાલાએ તાબિલાન દ્વારા સ્કૂલ ન જવાના ફરમાન છતાં યુવતીઓને શિક્ષા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું.
   - ઓક્ટોબર, 2012માં સ્કૂલથી પરત ફરતાં સમયે મલાલા પર આતંકીઓએ હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારી હતી.
   - મલાલાને ઈલાજ માટે પેશાવર અને બાદમાં લંડન લઈ જવામાં આવી. જે બાદ તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ. તેને પોતાની સ્કૂલી શિક્ષા ત્યાંજ પૂરી કરી.

   2014માં મળ્યો શાંતિનો નોબેલ પુરસ્કાર

   - મલાલાને તેની આ બહાદુરી માટે વિશ્વભરમાં સન્માનિત પણ કરવામાં આવી. 2014માં તેને ભારતના કૈલાશ સત્યાર્થીની સાથે શાંતિનું નોબલ પુરસ્કાર એનાયત કરાયું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • મલાલાએ તાબિલાન દ્વારા સ્કૂલ ન જવાના ફરમાન છતાં યુવતીઓને શિક્ષા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું હતું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મલાલાએ તાબિલાન દ્વારા સ્કૂલ ન જવાના ફરમાન છતાં યુવતીઓને શિક્ષા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું હતું (ફાઈલ)

   ઈસ્લામાબાદઃ નોબલ પ્રાઈઝ વિજેતા મલાલા યૂસુફઝઈ લગભગ 6 વર્ષ બાદ ગુરૂવારે સવારે પોતાના વતન પરત ફરી છે. એવું કહેવામાં આવે છે કે તે 2 એપ્રિલ સુધી પાકિસ્તાનમાં રહેશે. 20 વર્ષની મલાલાને 2012માં તાલિબાને યુવતીઓના શિક્ષાધિકારની તરફેણ કરવાના વિરોધમાં માથામાં ગોળી મારી દીધી હતી. જે બાદ તેને ઈલાજ માટે લંડન લઈ જવાઈ હતી. ત્યારથી તે ત્યાં જ રહે છે.

   પાકિસ્તાન પહોંચવાની વાતને ઘણી જ ગુપ્ત રાખવામાં આવી

   - પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ, મલાલાને મોડી રાત્રે લગભગ 1-41 વાગ્યે બેનઝીર ભુટ્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવામાં આવી. એવું કહેવાય છે કે તે એમિરાટ EK-614 ફ્લાઈટથી દુબઈ થઈને ઈસ્લામાબાદ પહોંચી હતી.
   - મલાલાની પાકિસ્તાન પહોંચ્યા હોવાની જાણકારીને સુરક્ષાના કારણોસર ઘણી જ ગુપ્ત રાખવામાં આવી હતી.

   પાકિસ્તાનના પીએમ અબ્બાસી સાથે થઈ શકે છે મુલાકાત

   - મલાલા પોતાની પાકિસ્તાન મુલાકાતને લઈને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે 'મીટ ધ મલાલા' પ્રોગ્રામમાં પણ ભાગ લેશે. તે વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી સાથે પણ મુલાકાત કરી શકે છે.

   11 વર્ષની ઉંમરમાં જ તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું
   - મલાલા પાકિસ્તાના ખૈબર-પસ્તૂનખા પ્રાંતના સ્વાજ જિલ્લામાં સ્થિત મિંગોરા ગામમાં રહેતી હતી.
   - તેઓએ 11 વર્ષની ઉંમરમાં જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું.
   - મલાલાએ તાબિલાન દ્વારા સ્કૂલ ન જવાના ફરમાન છતાં યુવતીઓને શિક્ષા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું.
   - ઓક્ટોબર, 2012માં સ્કૂલથી પરત ફરતાં સમયે મલાલા પર આતંકીઓએ હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારી હતી.
   - મલાલાને ઈલાજ માટે પેશાવર અને બાદમાં લંડન લઈ જવામાં આવી. જે બાદ તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ. તેને પોતાની સ્કૂલી શિક્ષા ત્યાંજ પૂરી કરી.

   2014માં મળ્યો શાંતિનો નોબેલ પુરસ્કાર

   - મલાલાને તેની આ બહાદુરી માટે વિશ્વભરમાં સન્માનિત પણ કરવામાં આવી. 2014માં તેને ભારતના કૈલાશ સત્યાર્થીની સાથે શાંતિનું નોબલ પુરસ્કાર એનાયત કરાયું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • 2014માં મલાલાને ભારતના કૈલાશ સત્યાર્થીની સાથે શાંતિનું નોબલ પુરસ્કાર એનાયત કરાયું (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2014માં મલાલાને ભારતના કૈલાશ સત્યાર્થીની સાથે શાંતિનું નોબલ પુરસ્કાર એનાયત કરાયું (ફાઈલ)

   ઈસ્લામાબાદઃ નોબલ પ્રાઈઝ વિજેતા મલાલા યૂસુફઝઈ લગભગ 6 વર્ષ બાદ ગુરૂવારે સવારે પોતાના વતન પરત ફરી છે. એવું કહેવામાં આવે છે કે તે 2 એપ્રિલ સુધી પાકિસ્તાનમાં રહેશે. 20 વર્ષની મલાલાને 2012માં તાલિબાને યુવતીઓના શિક્ષાધિકારની તરફેણ કરવાના વિરોધમાં માથામાં ગોળી મારી દીધી હતી. જે બાદ તેને ઈલાજ માટે લંડન લઈ જવાઈ હતી. ત્યારથી તે ત્યાં જ રહે છે.

   પાકિસ્તાન પહોંચવાની વાતને ઘણી જ ગુપ્ત રાખવામાં આવી

   - પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ મુજબ, મલાલાને મોડી રાત્રે લગભગ 1-41 વાગ્યે બેનઝીર ભુટ્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવામાં આવી. એવું કહેવાય છે કે તે એમિરાટ EK-614 ફ્લાઈટથી દુબઈ થઈને ઈસ્લામાબાદ પહોંચી હતી.
   - મલાલાની પાકિસ્તાન પહોંચ્યા હોવાની જાણકારીને સુરક્ષાના કારણોસર ઘણી જ ગુપ્ત રાખવામાં આવી હતી.

   પાકિસ્તાનના પીએમ અબ્બાસી સાથે થઈ શકે છે મુલાકાત

   - મલાલા પોતાની પાકિસ્તાન મુલાકાતને લઈને અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે 'મીટ ધ મલાલા' પ્રોગ્રામમાં પણ ભાગ લેશે. તે વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસી સાથે પણ મુલાકાત કરી શકે છે.

   11 વર્ષની ઉંમરમાં જ તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું
   - મલાલા પાકિસ્તાના ખૈબર-પસ્તૂનખા પ્રાંતના સ્વાજ જિલ્લામાં સ્થિત મિંગોરા ગામમાં રહેતી હતી.
   - તેઓએ 11 વર્ષની ઉંમરમાં જ ગુલ મકઇ નામની પોતાની ડાયરીથી તાલિબાન વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું.
   - મલાલાએ તાબિલાન દ્વારા સ્કૂલ ન જવાના ફરમાન છતાં યુવતીઓને શિક્ષા માટે પ્રેરિત કરવાનું અભિયાન ચાલુ રાખ્યું.
   - ઓક્ટોબર, 2012માં સ્કૂલથી પરત ફરતાં સમયે મલાલા પર આતંકીઓએ હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારી હતી.
   - મલાલાને ઈલાજ માટે પેશાવર અને બાદમાં લંડન લઈ જવામાં આવી. જે બાદ તે સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ. તેને પોતાની સ્કૂલી શિક્ષા ત્યાંજ પૂરી કરી.

   2014માં મળ્યો શાંતિનો નોબેલ પુરસ્કાર

   - મલાલાને તેની આ બહાદુરી માટે વિશ્વભરમાં સન્માનિત પણ કરવામાં આવી. 2014માં તેને ભારતના કૈલાશ સત્યાર્થીની સાથે શાંતિનું નોબલ પુરસ્કાર એનાયત કરાયું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nobel prize winner Malala Yousafzai first visit to Pakistan after six years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top