ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Laskhar e Taiba Chief Hafeez Saeed said they get revenge against India oh Shopian attack

  કાશ્મીરમાં આંતકીઓના ખાતમાથી ગભરાયો હાફિઝ, પાક.ને કહ્યું યુદ્ધ કરો

  Divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 11:35 AM IST

  હાફિઝે શોપિયામાં સેનાની ગોળીઓનો શિકાર થયેલાં પોતાના સાથીઓના મોતનો બદલો લેવાની વાત કરી.
  • પાકિસ્તાનમાં બેઠેલો લશ્કર-એ-તોઈબાના ચીફ હાફિઝ સઇદે સેનાના આવડાં મોટા ઓપરેશનથી ખળભળી ગયો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનમાં બેઠેલો લશ્કર-એ-તોઈબાના ચીફ હાફિઝ સઇદે સેનાના આવડાં મોટા ઓપરેશનથી ખળભળી ગયો (ફાઈલ)

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ ભારતીય સેનાના સૌથી મોટા ઓપરેશન બાદ પાકિસ્તાનમાં બેઠેલો તેમનો આકા હાફિઝ સઇદ ગભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને આ ગભરાટમાં હાફિઝે શોપિયામાં સેનાની ગોળીઓનો શિકાર થયેલાં પોતાના સાથીઓના મોતનો બદલો લેવાની વાત કરી છે. એટલું જ નહીં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવાનું આહ્વાન પણ કર્યું છે.

   સેનાનું સૌથી મોટું એન્કાઉન્ટર

   - રવિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ છેલ્લાં એક દશકાના સૌથી મોટા એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. જેમાં 12 આતંકીઓ ઠાર થયાં હતા.
   - આતંકીઓએ વિરૂદ્ધ સેનાની આવડી મોટી કાર્યવાહી પછી દક્ષિણ કાશ્મીરમાં હાલ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અલગતાવાદીઓએ સેનાના ઓપરેશનનો વિરોધ કરી બંધનું આહ્વાન કર્યું છે.

   ભારત વિરૂદ્ધ હાફિઝે ફરી ઝેર ઓક્યું

   - પાકિસ્તાનમાં બેઠેલો લશ્કર-એ-તોઈબાના ચીફ હાફિઝ સઇદે સેનાના આવડાં મોટા ઓપરેશનથી ખળભળી ગયો છે.
   - સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સતત ઘાટીઓમાંથી આતંકીઓનો સફાયો કરી રહી છે.
   - આ વર્ષે જ માત્ર 3 માસની અંદર સેનાએ 52 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. તો બીજી તરફ શોપિયામાં રવિવારે જે આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં તેઓ લશ્કર સાથે જોડાયેલાં હતા.
   - આ તમામ વાતથી ગભરાયેલાં હાફિઝે ભારત સાથે બદલો લેવાની તેમજ યુદ્ધની ધમકી આપી રહ્યો છે.

   બુરહાન વાનીના મોત બાદ પણ હાફિઝનો ડર સામે આવ્યો હતો

   - સેનાના ઓપરેશન બાદ આતંકીઓનો આકા હાફિઝનો ડર સામે આવ્યો જ છે.
   - આ પહેલાં પણ બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ પાકિસ્તાનમાં બેઠેલાં હાફિઝે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. ત્યારે ફરી શોપિયા એનકાઉન્ટર બાદ તેનું આવું જ વધુ એક નિવેદન સામે આવ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રવિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ છેલ્લાં એક દશકાના સૌથી મોટા એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. જેમાં 12 આતંકીઓ ઠાર થયાં હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રવિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ છેલ્લાં એક દશકાના સૌથી મોટા એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. જેમાં 12 આતંકીઓ ઠાર થયાં હતા (ફાઈલ)

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ ભારતીય સેનાના સૌથી મોટા ઓપરેશન બાદ પાકિસ્તાનમાં બેઠેલો તેમનો આકા હાફિઝ સઇદ ગભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને આ ગભરાટમાં હાફિઝે શોપિયામાં સેનાની ગોળીઓનો શિકાર થયેલાં પોતાના સાથીઓના મોતનો બદલો લેવાની વાત કરી છે. એટલું જ નહીં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવાનું આહ્વાન પણ કર્યું છે.

   સેનાનું સૌથી મોટું એન્કાઉન્ટર

   - રવિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ છેલ્લાં એક દશકાના સૌથી મોટા એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. જેમાં 12 આતંકીઓ ઠાર થયાં હતા.
   - આતંકીઓએ વિરૂદ્ધ સેનાની આવડી મોટી કાર્યવાહી પછી દક્ષિણ કાશ્મીરમાં હાલ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અલગતાવાદીઓએ સેનાના ઓપરેશનનો વિરોધ કરી બંધનું આહ્વાન કર્યું છે.

   ભારત વિરૂદ્ધ હાફિઝે ફરી ઝેર ઓક્યું

   - પાકિસ્તાનમાં બેઠેલો લશ્કર-એ-તોઈબાના ચીફ હાફિઝ સઇદે સેનાના આવડાં મોટા ઓપરેશનથી ખળભળી ગયો છે.
   - સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સતત ઘાટીઓમાંથી આતંકીઓનો સફાયો કરી રહી છે.
   - આ વર્ષે જ માત્ર 3 માસની અંદર સેનાએ 52 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. તો બીજી તરફ શોપિયામાં રવિવારે જે આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં તેઓ લશ્કર સાથે જોડાયેલાં હતા.
   - આ તમામ વાતથી ગભરાયેલાં હાફિઝે ભારત સાથે બદલો લેવાની તેમજ યુદ્ધની ધમકી આપી રહ્યો છે.

   બુરહાન વાનીના મોત બાદ પણ હાફિઝનો ડર સામે આવ્યો હતો

   - સેનાના ઓપરેશન બાદ આતંકીઓનો આકા હાફિઝનો ડર સામે આવ્યો જ છે.
   - આ પહેલાં પણ બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ પાકિસ્તાનમાં બેઠેલાં હાફિઝે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. ત્યારે ફરી શોપિયા એનકાઉન્ટર બાદ તેનું આવું જ વધુ એક નિવેદન સામે આવ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 10 મે, 2017માં લેફ્ટનન્ટ ઉમર ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 મે, 2017માં લેફ્ટનન્ટ ઉમર ફૈયાઝનું અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી (ફાઈલ)

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ ભારતીય સેનાના સૌથી મોટા ઓપરેશન બાદ પાકિસ્તાનમાં બેઠેલો તેમનો આકા હાફિઝ સઇદ ગભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને આ ગભરાટમાં હાફિઝે શોપિયામાં સેનાની ગોળીઓનો શિકાર થયેલાં પોતાના સાથીઓના મોતનો બદલો લેવાની વાત કરી છે. એટલું જ નહીં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવાનું આહ્વાન પણ કર્યું છે.

   સેનાનું સૌથી મોટું એન્કાઉન્ટર

   - રવિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ છેલ્લાં એક દશકાના સૌથી મોટા એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. જેમાં 12 આતંકીઓ ઠાર થયાં હતા.
   - આતંકીઓએ વિરૂદ્ધ સેનાની આવડી મોટી કાર્યવાહી પછી દક્ષિણ કાશ્મીરમાં હાલ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અલગતાવાદીઓએ સેનાના ઓપરેશનનો વિરોધ કરી બંધનું આહ્વાન કર્યું છે.

   ભારત વિરૂદ્ધ હાફિઝે ફરી ઝેર ઓક્યું

   - પાકિસ્તાનમાં બેઠેલો લશ્કર-એ-તોઈબાના ચીફ હાફિઝ સઇદે સેનાના આવડાં મોટા ઓપરેશનથી ખળભળી ગયો છે.
   - સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સતત ઘાટીઓમાંથી આતંકીઓનો સફાયો કરી રહી છે.
   - આ વર્ષે જ માત્ર 3 માસની અંદર સેનાએ 52 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. તો બીજી તરફ શોપિયામાં રવિવારે જે આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં તેઓ લશ્કર સાથે જોડાયેલાં હતા.
   - આ તમામ વાતથી ગભરાયેલાં હાફિઝે ભારત સાથે બદલો લેવાની તેમજ યુદ્ધની ધમકી આપી રહ્યો છે.

   બુરહાન વાનીના મોત બાદ પણ હાફિઝનો ડર સામે આવ્યો હતો

   - સેનાના ઓપરેશન બાદ આતંકીઓનો આકા હાફિઝનો ડર સામે આવ્યો જ છે.
   - આ પહેલાં પણ બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ પાકિસ્તાનમાં બેઠેલાં હાફિઝે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. ત્યારે ફરી શોપિયા એનકાઉન્ટર બાદ તેનું આવું જ વધુ એક નિવેદન સામે આવ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આ વર્ષે જ માત્ર 3 માસની અંદર સેનાએ 52 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત આ વર્ષે જ માત્ર 3 માસની અંદર સેનાએ 52 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે (ફાઈલ)

   ઈન્ટરનેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરૂદ્ધ ભારતીય સેનાના સૌથી મોટા ઓપરેશન બાદ પાકિસ્તાનમાં બેઠેલો તેમનો આકા હાફિઝ સઇદ ગભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અને આ ગભરાટમાં હાફિઝે શોપિયામાં સેનાની ગોળીઓનો શિકાર થયેલાં પોતાના સાથીઓના મોતનો બદલો લેવાની વાત કરી છે. એટલું જ નહીં મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનને ભારત વિરૂદ્ધ યુદ્ધ કરવાનું આહ્વાન પણ કર્યું છે.

   સેનાનું સૌથી મોટું એન્કાઉન્ટર

   - રવિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયામાં સેનાએ છેલ્લાં એક દશકાના સૌથી મોટા એન્કાઉન્ટરને અંજામ આપ્યો હતો. જેમાં 12 આતંકીઓ ઠાર થયાં હતા.
   - આતંકીઓએ વિરૂદ્ધ સેનાની આવડી મોટી કાર્યવાહી પછી દક્ષિણ કાશ્મીરમાં હાલ તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અલગતાવાદીઓએ સેનાના ઓપરેશનનો વિરોધ કરી બંધનું આહ્વાન કર્યું છે.

   ભારત વિરૂદ્ધ હાફિઝે ફરી ઝેર ઓક્યું

   - પાકિસ્તાનમાં બેઠેલો લશ્કર-એ-તોઈબાના ચીફ હાફિઝ સઇદે સેનાના આવડાં મોટા ઓપરેશનથી ખળભળી ગયો છે.
   - સેના ઓપરેશન ઓલઆઉટ અંતર્ગત સતત ઘાટીઓમાંથી આતંકીઓનો સફાયો કરી રહી છે.
   - આ વર્ષે જ માત્ર 3 માસની અંદર સેનાએ 52 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. તો બીજી તરફ શોપિયામાં રવિવારે જે આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાં તેઓ લશ્કર સાથે જોડાયેલાં હતા.
   - આ તમામ વાતથી ગભરાયેલાં હાફિઝે ભારત સાથે બદલો લેવાની તેમજ યુદ્ધની ધમકી આપી રહ્યો છે.

   બુરહાન વાનીના મોત બાદ પણ હાફિઝનો ડર સામે આવ્યો હતો

   - સેનાના ઓપરેશન બાદ આતંકીઓનો આકા હાફિઝનો ડર સામે આવ્યો જ છે.
   - આ પહેલાં પણ બુરહાન વાનીના એનકાઉન્ટર બાદ પાકિસ્તાનમાં બેઠેલાં હાફિઝે ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું હતું. ત્યારે ફરી શોપિયા એનકાઉન્ટર બાદ તેનું આવું જ વધુ એક નિવેદન સામે આવ્યું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Laskhar e Taiba Chief Hafeez Saeed said they get revenge against India oh Shopian attack
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  X
  Top