ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » Pakistan» Krushna Kumari Kohli first Dalit Hindu woman senator in Parliament in Pakistan

    કૃષ્ણા કુમારી બની PAKની પહેલી દલિત હિંદુ મહિલા સેનેટર

    divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 03:33 PM IST

    કૃષ્ણા બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની મેમ્બર છે
    • કોલેજનું ભણતર પૂરું કર્યા પછી કૃષ્ણા સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પીપીપી સાથે જોડાઇ ગઇ. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોલેજનું ભણતર પૂરું કર્યા પછી કૃષ્ણા સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પીપીપી સાથે જોડાઇ ગઇ. (ફાઇલ)

      કરાચી: પાકિસ્તાનમાં કૃષ્ણા કુમારી કોહલી (39) પાર્લામેન્ટની પહેલી હિંદુ મહિલા (દલિત) સેનેટર તરીકે ચૂંટાઇ છે. તે બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની મેમ્બર છે. કોહલી એક સોશિયલ વર્કર તરીકે પાર્ટી સાથે જોડાઇ હતી. પાકિસ્તાની મીડિયા પ્રમાણે, તાજેતરની ચૂંટણીમાં કોહલીએ સિંધ પ્રાંતની આરક્ષિત સીટ પર જીત નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ પાકિસ્તાનમાં પીપીપીથી રત્ના ભગવાનદાન ચાવલા સેનેટર બની ચૂકી છે.

      કોણ છે કૃષ્ણા કોહલી?

      - કૃષ્ણા કોહલીનો જન્મ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક અતિશય ગરીબ પરિવારમાં થયો હતો.

      - તેમને પરિવાર સાથે ઉમેરકોટના જમીનદારની પ્રાઇવેટ જેલમાં ત્રણ વર્ષ કાપવા પડ્યા હતા. ત્યારે કૃષ્ણા ત્રીજા ધોરણમાં હતી.
      - કૃષ્ણાના લગ્ન 16 વર્ષે લાલચંદ નામના વ્યક્તિ સાથે થયા, જ્યારે તે 9મા ધોરણમાં ભણતી હતી.
      - તે પછી પણ કૃષ્ણાએ ભણવાનુ ચાલુ રાખ્યું અને 2013માં સિંધ યુનિવર્સિટીમાંથી સોશિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી.

      આગળની સ્લાઇડમાં વાંચો કેવી રીતે રાજકારણમાં આવી કૃષ્ણા

    • તેમણે થાર વિસ્તારમાં ગરીબ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ઘણું કામ કર્યું. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      તેમણે થાર વિસ્તારમાં ગરીબ અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકો માટે ઘણું કામ કર્યું. (ફાઇલ)

      કરાચી: પાકિસ્તાનમાં કૃષ્ણા કુમારી કોહલી (39) પાર્લામેન્ટની પહેલી હિંદુ મહિલા (દલિત) સેનેટર તરીકે ચૂંટાઇ છે. તે બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ની મેમ્બર છે. કોહલી એક સોશિયલ વર્કર તરીકે પાર્ટી સાથે જોડાઇ હતી. પાકિસ્તાની મીડિયા પ્રમાણે, તાજેતરની ચૂંટણીમાં કોહલીએ સિંધ પ્રાંતની આરક્ષિત સીટ પર જીત નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ પાકિસ્તાનમાં પીપીપીથી રત્ના ભગવાનદાન ચાવલા સેનેટર બની ચૂકી છે.

      કોણ છે કૃષ્ણા કોહલી?

      - કૃષ્ણા કોહલીનો જન્મ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક અતિશય ગરીબ પરિવારમાં થયો હતો.

      - તેમને પરિવાર સાથે ઉમેરકોટના જમીનદારની પ્રાઇવેટ જેલમાં ત્રણ વર્ષ કાપવા પડ્યા હતા. ત્યારે કૃષ્ણા ત્રીજા ધોરણમાં હતી.
      - કૃષ્ણાના લગ્ન 16 વર્ષે લાલચંદ નામના વ્યક્તિ સાથે થયા, જ્યારે તે 9મા ધોરણમાં ભણતી હતી.
      - તે પછી પણ કૃષ્ણાએ ભણવાનુ ચાલુ રાખ્યું અને 2013માં સિંધ યુનિવર્સિટીમાંથી સોશિયોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી.

      આગળની સ્લાઇડમાં વાંચો કેવી રીતે રાજકારણમાં આવી કૃષ્ણા

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Krushna Kumari Kohli first Dalit Hindu woman senator in Parliament in Pakistan
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `