ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Pak foreign ministers face blackened with ink and Shoe thrown at Nawaz Sharif

  પાક.ના પૂર્વ PM નવાઝ પર ફેંકાયુ જૂતું, પહેલાં મંત્રી પર ફેંકાઈ હતી શાહી

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 05:31 PM IST

  ધાર્મિક પાર્ટી તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનનો આરોપઃ પીએમએલ-એન અને નવાઝ શરીફે પયગંબર સાથે જોડાયેલી એક તારીખમાં બદલાવ કર્યો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લાહોરમાં રવિવારે એક સ્ટુડન્ટે જૂતું ફેંક્યુ. શરીફ એક મદરેસામાં એક પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા. બીજી તરફ, એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી. આસિફ શનિવારે સિયાલકોટમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે એક ધાર્મિક કટ્ટરપંથીએ તેમના ચહેરા પર શાહી ફેંકી. આરોપ છે કે, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ સંવિધાનમાં પયગંબર મોહમ્મદ સાથે જોડાયેલી તારીખને બદલવાની કોશિશ કરી છે.

   સ્પીચ આપવા દરમિયાન જોડું ખભા પર લાગ્યું

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, નવાઝ જ્યારે લાહોરની જામિયા નઇમિયા મદરેસામાં સ્પીચ આપી રહ્યા હતા, તે સમયે એક જૂતું ખભા પર આવીને લાગ્યું.
   - જે સ્ટુડન્ટે તેમને જૂતું માર્યુ, તે 'લબ્બેક યા રસૂલુલ્લાહ'ના નારા લગાવી રહ્યો હતો. આ ઘટના બાદ બે સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જૂતું ફેંકનાર સ્ટુડન્ટનું નામ અબ્દુલ ગફૂર છે, જે મદરેસાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે. બીજાં સ્ટુડન્ટનું નામ સાજિદ છે.
   - એક ધાર્મિક પાર્ટી તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનનો આરોપ છે કે, પીએમએલ-એન અને નવાઝ શરીફે સંવિધાનમાં પયગંબર સાથે જોડાયેલી એક તારીખમાં ફેરફાર કરવાની કોશિશ કરી છે.

   વિદેશ મંત્રી આસિફ પર શાહી ફેંકવામાં આવી

   - લાહોરથી 100 કિમી દૂર સિયાલ કોટમાં શનિવારે એક પ્રોગ્રામમાં વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી.
   - શાહી ફેંકનાર વ્યક્તિએ પોલીસને કહ્યું કે, પીએમએલ-એન પયગંબર સાથે જોડાયેલી તારીખને બદલવા ઇચ્છે છે. આનાથી માત્ર મારી જ નહીં, પરંતુ લાખો પાકિસ્તાનીઓની ભાવનાઓને ઠેસ પહોંચશે.
   - પાકિસ્તાનના લૉ મિનિસ્ટર જાહિદ હમીદે ગયા વર્ષે રાજીનામું આપી દીધું હતું. ત્યારે તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનના સમર્થકોએ ફૈજાબાદની સરકારી ઓફિસ પર ભેગા થઇને એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું હતું જે સંવિધાનમાં ફેરફાર કરવા માટે જવાબદાર હોય.

   આગળની સ્લાઇડમાં જાણો, વિદેશ મંત્રીએ આ ઘટના અંગે શું કહ્યું...

  • આસિફે કહ્યું, વિરોધીઓએ શાહી ફેંકવાના પૈસા આપ્યા હશે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આસિફે કહ્યું, વિરોધીઓએ શાહી ફેંકવાના પૈસા આપ્યા હશે. (ફાઇલ)

  • આરોપ છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ સંવિધાનમાં પયગંબર મોહમ્મદ સાથે જોડાયેલી તારીખને બદલવાની કોશિશ કરી છે. (ફાઇલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપ છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ સંવિધાનમાં પયગંબર મોહમ્મદ સાથે જોડાયેલી તારીખને બદલવાની કોશિશ કરી છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પર લાહોરમાં રવિવારે એક સ્ટુડન્ટે જૂતું ફેંક્યુ. શરીફ એક મદરેસામાં એક પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા. બીજી તરફ, એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી. આસિફ શનિવારે સિયાલકોટમાં કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. તે સમયે એક ધાર્મિક કટ્ટરપંથીએ તેમના ચહેરા પર શાહી ફેંકી. આરોપ છે કે, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)એ સંવિધાનમાં પયગંબર મોહમ્મદ સાથે જોડાયેલી તારીખને બદલવાની કોશિશ કરી છે.

   સ્પીચ આપવા દરમિયાન જોડું ખભા પર લાગ્યું

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, નવાઝ જ્યારે લાહોરની જામિયા નઇમિયા મદરેસામાં સ્પીચ આપી રહ્યા હતા, તે સમયે એક જૂતું ખભા પર આવીને લાગ્યું.
   - જે સ્ટુડન્ટે તેમને જૂતું માર્યુ, તે 'લબ્બેક યા રસૂલુલ્લાહ'ના નારા લગાવી રહ્યો હતો. આ ઘટના બાદ બે સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જૂતું ફેંકનાર સ્ટુડન્ટનું નામ અબ્દુલ ગફૂર છે, જે મદરેસાનો ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે. બીજાં સ્ટુડન્ટનું નામ સાજિદ છે.
   - એક ધાર્મિક પાર્ટી તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનનો આરોપ છે કે, પીએમએલ-એન અને નવાઝ શરીફે સંવિધાનમાં પયગંબર સાથે જોડાયેલી એક તારીખમાં ફેરફાર કરવાની કોશિશ કરી છે.

   વિદેશ મંત્રી આસિફ પર શાહી ફેંકવામાં આવી

   - લાહોરથી 100 કિમી દૂર સિયાલ કોટમાં શનિવારે એક પ્રોગ્રામમાં વિદેશ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ પર શાહી ફેંકવામાં આવી.
   - શાહી ફેંકનાર વ્યક્તિએ પોલીસને કહ્યું કે, પીએમએલ-એન પયગંબર સાથે જોડાયેલી તારીખને બદલવા ઇચ્છે છે. આનાથી માત્ર મારી જ નહીં, પરંતુ લાખો પાકિસ્તાનીઓની ભાવનાઓને ઠેસ પહોંચશે.
   - પાકિસ્તાનના લૉ મિનિસ્ટર જાહિદ હમીદે ગયા વર્ષે રાજીનામું આપી દીધું હતું. ત્યારે તહરીક-એ-લબ્બેક પાકિસ્તાનના સમર્થકોએ ફૈજાબાદની સરકારી ઓફિસ પર ભેગા થઇને એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું હતું જે સંવિધાનમાં ફેરફાર કરવા માટે જવાબદાર હોય.

   આગળની સ્લાઇડમાં જાણો, વિદેશ મંત્રીએ આ ઘટના અંગે શું કહ્યું...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Pak foreign ministers face blackened with ink and Shoe thrown at Nawaz Sharif
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `