ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» India plans to attack installations along the China-Pakistan Economic Corridor

  CPEC પર હુમલો કરી શકે છે ભારત, 400 મુસ્લિમોને ટ્રેનિંગ માટે અફઘાન મોકલ્યા

  divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 02:56 PM IST

  પાકિસ્તાનની હોમ મિનિસ્ટ્રીએ ગિલગીટ-બાલ્તિસ્તાન સરકારે લેટર લખીને કહ્યું છે કે, CPECની સિક્યોરિટી ફૂલ પ્રૂફ કરવામાં આવે
  • પાકિસ્તાનની હોમ મિનિસ્ટ્રીએ ગિલગીટ-બાલ્તિસ્તાન સરકારને એક લેટર લખીને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની સિક્યોરિટી વધુ મજબૂત કરવાનો ઓર્ડર આપ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનની હોમ મિનિસ્ટ્રીએ ગિલગીટ-બાલ્તિસ્તાન સરકારને એક લેટર લખીને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની સિક્યોરિટી વધુ મજબૂત કરવાનો ઓર્ડર આપ્યો છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનની હોમ મિનિસ્ટ્રીએ ગિલગીટ-બાલ્તિસ્તાન સરકારને એક લેટર લખીને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની સિક્યોરિટી વધુ મજબૂત કરવાનો ઓર્ડર આપ્યો છે. લેટરમાં કહેવામાં આવ્યું છે કે, કરોડો ડોલરના આ પ્રોજેક્ટ પર ભારત હુમલો કરી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતે CPEC પર હુમલા માટે 400 મુસ્લિમ લોકોને ટ્રેનિંગ માટે અફઘાનિસ્તાન મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે, CPEC પર 50 બિલિયન ડોલર ખર્ચ થયો છે.

   પાકિસ્તાન ચિંતામાં

   - પાકિસ્તાનના ન્યૂઝપેપર 'ધ ડોન'માં સોમવારે હોમ મિનિસ્ટ્રીના હવાલાથી એક રિપોર્ટ પબ્લિશ થયો હતો.
   - આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત કોઇ પણ સમયે CPEC પર હુમલો કરી શકે છે. આ માટે તેણે 400 મુસ્લિમ યુવકોનું એક ટોળું તૈયાર કર્યુ છે. આ ટોળાંને સ્પેશિયલ ટ્રેનિંગ માટે અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા છે.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, અફઘાનિસ્તાન સરકારની હોમ મિનિસ્ટ્રીએ ગિલગીટ-બાલ્તિસ્તાન સરકારને લેટર લખીને કહ્યું છે કે, CPECની સિક્યોરિટી ફૂલ પ્રૂફ કરવામાં આવે. જેથી કોઇ પણ અનહોની ટાળી શકાય.

   CPEC રૂટ પર સિક્યોરિટીનો ચુસ્ત બંદોબસ્ત

   - હોમ મિનિસ્ટ્રીના ઓર્ડર બાદ ગિલગીટ-બાલ્તિસ્તાન સરકારે CPECની સિક્યોરિટીમાં વધારો કર્યો છે. આ રસ્તામાં 24 બ્રિજ આવે છે. કારાકોરમ હાઇવેથી દિમાર જિલ્લા સુધી આ હાઇવે ફેલાયેલો છે.
   - તમામ પુલ પર હથિયારોથી લેસ પોલીસ જવાબ ઉભા કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં મોજૂદ હોટલ્સની તપાસ કરવામાં આવી છે. આ સિવાય CPECના ક્ષેત્રમાં જેટલાં પણ વિદેશી નાગરિક છે, તેઓ તમામનું વેરિફિકેશ કરવામાં આવી રહ્યું છે. આઇજીપી શબ્બીર અહમદે હોમ મિનિસ્ટ્રીના ઓર્ડરની પુષ્ટી કરી છે.

   ગ્વાદરથી બની રહ્યો છે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર

   - બલૂચિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ સુધી 46 બિલિયન ડોલરનો ઇકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.
   - CPECનો પહેલો તબક્કો પુર્ણ થઇ ગયો છે. પાક આરોપ લગાવે છે કે, ભારત કોરિડોર બનવાના માર્ગમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
   - પાક આર્મીના પૂર્વ ચીફ રાહિલ શરીફે કહ્યું કે, ભારત આ ડેવલપમેન્ટ માટે સૌથી મોટી ચેલેન્જ છે. રૉ (RAW) તેના પર નજર રાખી રહ્યું છે.

   ભારતને CPEC સામે વાંધો

   - 50 બિલિયન ડોલરની કિંમતવાળો CPEC પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોજૂદ ગ્વાદર પોર્ટ અને ચીનના શિનજિયાંગને જોડશે.
   - સીપીઇસી પાકિસ્તાનના કબ્જાવાળઆ કાશ્મીરના ગિલગીટ-બાલ્તિસ્તાન વિસ્તારથી પણ પસાર થાય છે, જેના ઉપર ભારતનો દાવો છે.

   CPECથી ચીનને શું ફાયદો છે?

   - આ કોરિડોરથી ચીન સુધી ક્રૂડ ઓઇલની પહોંચ સરળ બનશે. ચીન ઇમ્પોર્ટ થતું 80 ટકા ક્રૂડ ઓઇલ મલક્કાની ખાડીથી શાંઘાઇ પહોંચે છે.
   - હજુ પણ અંદાજિત 16 હજાર કિમીનો રસ્તો છે, પરંતુ CPECથી આ અંતર 5 હજાર કિમી સુધી ઘટી જશે.
   - ઇકોનોમિક કોરિડોરની મદદથી ચીન અરબ સાગર અને હિન્દી મહાસાગરમાં ઘૂસપેઠ બનાવવા ઇચ્છે છે.
   - ગ્વાદર પોર્ટ પર નેવી ઠેકાણાં હોવાથી ચીન પોતાના બેડાની રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે ગ્વાદર પોર્ટનો ઉપયોગ કરી શકશે. ગ્વાદર ચીનના નેવી મિશન માટે ફાયદાકારક સાબિત થશે.

  • બલૂચિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ સુધી 46 બિલિયન ડોલરનો ઇકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બલૂચિસ્તાનના ગ્વાદરથી ચીનના શિનજિયાંગ સુધી 46 બિલિયન ડોલરનો ઇકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: India plans to attack installations along the China-Pakistan Economic Corridor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `