ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» It was not the Modi government but our own Pakistani government that had detained me for 10 months

  હાફિઝ સઇદનો યૂ ટર્ન, પાક સરકાર પર લગાવ્યો નજરકેદનો આરોપ

  divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 12:32 PM IST

  ભારત સરકારે તેને સજા આપવા માટે અનેકવાર માંગણી કરી છે
  • સઇદ 2008ના મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સઇદ 2008ના મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અનેક વખત અમેરિકાની સાથે સાથે ભારત પર આરોપ મુકનાર જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઇદે હવે યૂ-ટર્ન લીધો છે. તેનું કહેવું છે કે, પાક સરકારે તેને બળજબરીથી નજરકેદ કરી રહી છે. સઇદ 2008ના મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. ભારત સરકારે તેને સજા આપવા માટે અનેકવાર માંગણી કરી છે. પરંતુ પાકે માત્ર તેને નજરકેદ કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સઇદને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

   કાશ્મીરી લોકો સાથે અત્યાચાર

   - નાઇજિરિયા ટ્રસ્ટમાં સઇદે કહ્યું કે, પાક સરકાર તેને નજરકેદ કરીને કાશ્મીરી લોકોની સાથે અત્યાચાર કરી રહી છે. તે એવા લોકોના તરફથી અવાજ ઉઠાવી રહ્યો છે.
   - સઇદે કહ્યું કે, પાક સરકાર કાશ્મીરી લોકોના બલિદાનને નજરઅંદાજ કરી રહ્યું છે. તેણે એવી પણ માંગણી કરી છે કે, કાશ્મીર મુદ્દે પાક વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીને પોતાની કેબિનેટના પાંચ સભ્યોની સાથે યુએસ સામે ધરણાં કરવા જોઇએ.
   - સઇદે સરકારને પાંચ ફેબ્રુઆરીના રોજ આ પગલું ઉઠાવવાનું કહ્યું છે. તેણે કહ્યું કે, કાશ્મીરના લોકોના અવાજને બુલંદ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યાં ભારત સરકાર અત્યાચાર કરે છે. આઝાદી મેળવવા માટે કાશ્મીરના લોકોને મદદ કરવી જોઇએ.

   પહેલાં ભારત-અમેરિકાનો હાથ હોવાનું આપ્યું નિવેદન

   - સઇદે પહેલાં એવો દાવો કર્યો હતો કે, તેની ધરપકડ પાછળ ભારત અને અમેરિકાનો હાથ છે. સઇદે કહ્યું કે, આ બંનેના દબાણના કારણે ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો.
   - સઇદે પાક મીડિયાની પણ ટીકા કરી હતી. તેનું કહેવું હતું કે, મીડિયા ભારતના શબ્દો બોલી રહ્યું છે.

  • ભારત સરકારે સઇદને સજા આપવા માટે અનેકવાર માંગણી કરી છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારત સરકારે સઇદને સજા આપવા માટે અનેકવાર માંગણી કરી છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અનેક વખત અમેરિકાની સાથે સાથે ભારત પર આરોપ મુકનાર જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઇદે હવે યૂ-ટર્ન લીધો છે. તેનું કહેવું છે કે, પાક સરકારે તેને બળજબરીથી નજરકેદ કરી રહી છે. સઇદ 2008ના મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. ભારત સરકારે તેને સજા આપવા માટે અનેકવાર માંગણી કરી છે. પરંતુ પાકે માત્ર તેને નજરકેદ કર્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં સઇદને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

   કાશ્મીરી લોકો સાથે અત્યાચાર

   - નાઇજિરિયા ટ્રસ્ટમાં સઇદે કહ્યું કે, પાક સરકાર તેને નજરકેદ કરીને કાશ્મીરી લોકોની સાથે અત્યાચાર કરી રહી છે. તે એવા લોકોના તરફથી અવાજ ઉઠાવી રહ્યો છે.
   - સઇદે કહ્યું કે, પાક સરકાર કાશ્મીરી લોકોના બલિદાનને નજરઅંદાજ કરી રહ્યું છે. તેણે એવી પણ માંગણી કરી છે કે, કાશ્મીર મુદ્દે પાક વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બાસીને પોતાની કેબિનેટના પાંચ સભ્યોની સાથે યુએસ સામે ધરણાં કરવા જોઇએ.
   - સઇદે સરકારને પાંચ ફેબ્રુઆરીના રોજ આ પગલું ઉઠાવવાનું કહ્યું છે. તેણે કહ્યું કે, કાશ્મીરના લોકોના અવાજને બુલંદ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્યાં ભારત સરકાર અત્યાચાર કરે છે. આઝાદી મેળવવા માટે કાશ્મીરના લોકોને મદદ કરવી જોઇએ.

   પહેલાં ભારત-અમેરિકાનો હાથ હોવાનું આપ્યું નિવેદન

   - સઇદે પહેલાં એવો દાવો કર્યો હતો કે, તેની ધરપકડ પાછળ ભારત અને અમેરિકાનો હાથ છે. સઇદે કહ્યું કે, આ બંનેના દબાણના કારણે ઘરમાં નજરકેદ રાખવામાં આવ્યો હતો.
   - સઇદે પાક મીડિયાની પણ ટીકા કરી હતી. તેનું કહેવું હતું કે, મીડિયા ભારતના શબ્દો બોલી રહ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: It was not the Modi government but our own Pakistani government that had detained me for 10 months
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `