ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Imran Khan married his spiritual leader Bushra, she said now he would be PM

  ઈમરાને આધ્યાત્મિક ગુરુ સાથે કર્યા ત્રીજા નિકાહ; હવે બનશે PM- બુશરા

  divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 10:18 AM IST

  પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ)ના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને ઈમરાનને લગ્નની શુભેચ્છા પાઠવી
  • 65 વર્ષના ઈમરાને કર્યા ત્રીજા નિકાહ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   65 વર્ષના ઈમરાને કર્યા ત્રીજા નિકાહ

   લાહોર: પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના તહરીક-એ-ઈંસાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાને 65 વર્ષની ઉંમરે બુશરા માનેકા સાથે ત્રીજા નિકાહ કર્યા છે. ઈમરાને જેની સાથે નિકાહ કર્યા છે તે તેમની આધ્યાત્મિક ગુરુ પણ છે. બુશરાને પિંકી પીરના નામે પણ ઓળખવામાં આવે છે. બુશરાએ ઈમરાનને કહ્યું હતું કે, ત્રીજા નિકાહ પછી જ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે. આ પહેલાં ઈમરાને બ્રિટિશની જેમિમા ગોલ્ડસ્મિથ અને તે પછી રેહમ ખાન સાથે નિકાહ કર્યા હતા.

   બુશરાના ભાઈના ઘરે થયા નિકાહ

   - પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ)ના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને ઈમરાનના લગ્નનો ખુલાસો કર્યો છે. ફવાદે જણાવ્યું છે કે, ઈમરાનના નિકાહ બુશરાના ભાઈના ઘરે થયા હતા.
   - પીટીઆઈના એક્ઝિક્યુટિવ કમેટીના મેમ્બર મુફ્તી મોહમ્મદ સઈદે ઈમરાન અને બુશરાના નિકાહ કરાવ્યા છે.
   - ચૌધરીએ કહ્યું કે, આગામી થોડા દિવસમાં રિસેપ્શન રાખવામાં આવશે.
   - નિકાહમાં ઈમરાનની બહેનો સામેલ નહતી થઈ. માનવામાં આવે છે કે તેમના નિકાહને ખાનગી રાખવામાં આવ્યા હતા.

   પહેલાં પણ બે નિકાહ કરી ચૂક્યા છે ઈમરાન

   - આ પહેલાં પણ ઈમરાન બે નિકાહ કરી ચૂક્યા છે.
   - 1995માં ઈમરાનના બ્રિટિશ અબજપતિની દીકરી જેમિમા સાથે નિકાહ થયા હતા. જેમિમાથી ઈમરાનને 2 દીકરા છે. 2004માં તેમના તલાક થઈ ગયા હતા.
   - 2015માં ઈમરાનના બીજા નિકાહ ટીવી એન્કર રેહમ ખાન સાથે થયા હતા. તેમના 10 મહિનામાં જ તલાક થઈ ગયા હતા.

   ઈમરાને કહ્યું હતું કે, લગ્ન વિશે જલદીથી જણાવશે

   - ઈમરાન ખાનને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ શક્ય હોય તેટલી વહેલી નિકાહની જાહેરાત કરી દે જેથી ચૂંટણી પરિણામ પર તેની અસર ઓછી પડે.
   - બુશરાને તેના પહેલા લગ્નથી 5 બાળકો છે. તે લાહોરથી 250 કિમી દુર પાકપાટન જિલ્લાની છે.
   - ઈમરાને અંદાજે એક વર્ષ પહેલાંથી જ આધ્યાત્મિક સલાહ લેવા માટે બુશરા પાસે જવાનું શરૂ કર્યું હતું.
   - બુશરાએ પાર્ટી વિશે એવુ પણ અનુમાન કર્યું હતું કે, ઈમરાનના ત્રીજા નિકાહ પછી જ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે.
   - ઈમરાન સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે બુશરાએ આ પહેલાં પણ પાર્ટી વિશે જે અનુમાનો કર્યા છે તે સાચા સાબીત થયા છે અને ત્યારપછી બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. ત્યારપછી બુશરાએ તેના પતિને તલાક આપી દીધા હતા.
   - માનવામાં આવે છે કે ગયા મહિને ઈમરાને બુશરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • બુશરાના ભાઈના ઘરે થયા નિકાહ

  • બુશરાને પહેલાં લગ્નથી 5 બાળકો છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બુશરાને પહેલાં લગ્નથી 5 બાળકો છે

  • ઈમરાને 1995માં જેમિમા (ઉપર ડાબીબાજુ), 2015માં રેહમ ખાન (ડાબીબાજુ નીચે) અને હવે બુશરા (નીચે વચ્ચે) સાથે લગ્ન કર્યા છે (ફાઈલ ફોટો)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈમરાને 1995માં જેમિમા (ઉપર ડાબીબાજુ), 2015માં રેહમ ખાન (ડાબીબાજુ નીચે) અને હવે બુશરા (નીચે વચ્ચે) સાથે લગ્ન કર્યા છે (ફાઈલ ફોટો)

   લાહોર: પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના તહરીક-એ-ઈંસાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાને 65 વર્ષની ઉંમરે બુશરા માનેકા સાથે ત્રીજા નિકાહ કર્યા છે. ઈમરાને જેની સાથે નિકાહ કર્યા છે તે તેમની આધ્યાત્મિક ગુરુ પણ છે. બુશરાને પિંકી પીરના નામે પણ ઓળખવામાં આવે છે. બુશરાએ ઈમરાનને કહ્યું હતું કે, ત્રીજા નિકાહ પછી જ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે. આ પહેલાં ઈમરાને બ્રિટિશની જેમિમા ગોલ્ડસ્મિથ અને તે પછી રેહમ ખાન સાથે નિકાહ કર્યા હતા.

   બુશરાના ભાઈના ઘરે થયા નિકાહ

   - પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ (પીટીઆઈ)ના પ્રવક્તા ફવાદ ચૌધરીએ ટ્વિટ કરીને ઈમરાનના લગ્નનો ખુલાસો કર્યો છે. ફવાદે જણાવ્યું છે કે, ઈમરાનના નિકાહ બુશરાના ભાઈના ઘરે થયા હતા.
   - પીટીઆઈના એક્ઝિક્યુટિવ કમેટીના મેમ્બર મુફ્તી મોહમ્મદ સઈદે ઈમરાન અને બુશરાના નિકાહ કરાવ્યા છે.
   - ચૌધરીએ કહ્યું કે, આગામી થોડા દિવસમાં રિસેપ્શન રાખવામાં આવશે.
   - નિકાહમાં ઈમરાનની બહેનો સામેલ નહતી થઈ. માનવામાં આવે છે કે તેમના નિકાહને ખાનગી રાખવામાં આવ્યા હતા.

   પહેલાં પણ બે નિકાહ કરી ચૂક્યા છે ઈમરાન

   - આ પહેલાં પણ ઈમરાન બે નિકાહ કરી ચૂક્યા છે.
   - 1995માં ઈમરાનના બ્રિટિશ અબજપતિની દીકરી જેમિમા સાથે નિકાહ થયા હતા. જેમિમાથી ઈમરાનને 2 દીકરા છે. 2004માં તેમના તલાક થઈ ગયા હતા.
   - 2015માં ઈમરાનના બીજા નિકાહ ટીવી એન્કર રેહમ ખાન સાથે થયા હતા. તેમના 10 મહિનામાં જ તલાક થઈ ગયા હતા.

   ઈમરાને કહ્યું હતું કે, લગ્ન વિશે જલદીથી જણાવશે

   - ઈમરાન ખાનને સલાહ આપવામાં આવી હતી કે, તેઓ શક્ય હોય તેટલી વહેલી નિકાહની જાહેરાત કરી દે જેથી ચૂંટણી પરિણામ પર તેની અસર ઓછી પડે.
   - બુશરાને તેના પહેલા લગ્નથી 5 બાળકો છે. તે લાહોરથી 250 કિમી દુર પાકપાટન જિલ્લાની છે.
   - ઈમરાને અંદાજે એક વર્ષ પહેલાંથી જ આધ્યાત્મિક સલાહ લેવા માટે બુશરા પાસે જવાનું શરૂ કર્યું હતું.
   - બુશરાએ પાર્ટી વિશે એવુ પણ અનુમાન કર્યું હતું કે, ઈમરાનના ત્રીજા નિકાહ પછી જ તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે.
   - ઈમરાન સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે બુશરાએ આ પહેલાં પણ પાર્ટી વિશે જે અનુમાનો કર્યા છે તે સાચા સાબીત થયા છે અને ત્યારપછી બંને એકબીજાની નજીક આવવા લાગ્યા હતા. ત્યારપછી બુશરાએ તેના પતિને તલાક આપી દીધા હતા.
   - માનવામાં આવે છે કે ગયા મહિને ઈમરાને બુશરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Imran Khan married his spiritual leader Bushra, she said now he would be PM
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `