ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» A Hindu woman from Thar in Sindh province has been nominated by Pakistan Peoples Party

  PAK રાજનીતિમાં પ્રથમ હિન્દુ મહિલા, આઝાદીની લડતમાં સામેલ હતો પરિવાર

  divyabhaskar.com | Last Modified - Feb 06, 2018, 07:58 PM IST

  કૃષ્ણાએ જણાવ્યું કે, તેઓએ નોમિનેશન દાખલ કરવા માટે ડોક્યુમેન્ટેશનનું તમામ કામ પૂર્ણ કરી લીધું છે
  • પીપીપીથી સેનેટ કેન્ડિડેટ કૃષ્ણ કુમારી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીપીપીથી સેનેટ કેન્ડિડેટ કૃષ્ણ કુમારી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનથી અવાર-નવાર હિન્દુઓ પર અત્યાચારના સમાચાર આવતા રહે છે. તેની સાથે જોડાયેલા પોઝિટીવ ન્યૂઝ ભાગ્યે જ સાંભળવા મળે છે. પરંતુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પગલું ઉઠાવ્યું છે, તે લોકો માટે ઉદાહરણ છે. અહીંથી પહેલીવાર કોઇ હિન્દુ મહિલા રાજનીતિના મેદાનમાં ઉતરી રહી છે. પાર્ટીએ સિંધ પ્રાંતના થારમાં રહેતી હિન્દુ મહિલા કૃષ્ણા કુમારીને સેનેટ ચૂંટણી માટે કેન્ડિડેટ તરીકે ઉતારી છે. તેઓ સ્વતંત્રતા સેનાની રુપલો કોહલીના પરિવારથી છે. જો તે નગરપાર્કર જિલ્લાની ચૂંટણી જીતે છે, તો મુસ્લિમ વસતી વધારવાત પાકિસ્તાનમાં સેનેટર બનનાર પ્રથમ હિન્દુ મહિલા હશે.

   લોકોને અપાવ્યા અધિકાર

   - અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષ્ણા કુમારી સોશિયલી ખૂબ જ એક્ટિવ રહી. થાર અને અન્ય વિસ્તારમાં તેઓએ સમાજના પીડિત લોકોને તેઓના અધિકાર અપાવવા માટે ઘણું કામ કર્યુ છે.
   - કૃષ્ણાએ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પોતાના ભાઇની સાથે પીપીપી જોઇન કરી હતી. બાદમાં તેઓને બેરાનોથી યુનિયન કાઉન્સિલના ચેરમેન બનાવવામાં આવ્યા.
   - હવે સેનેટ ચૂંટણીમાં તેઓ પીપીપીથી મેદાનમાં છે. આ પાર્ટીએ દેશની પ્રથમ મહિલા પીએમ બેનઝીર ભુટ્ટો અને પહેલી મહિલા ફોરેન મિનિસ્ટર હિના રબ્બાની સહિત અનેક મહિલા લીડર્સ આપી છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કૃષ્ણા કુમારીની પર્સનલ લાઇફ વિશે...

  • કૃષ્ણાએ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પોતાના ભાઇની સાથે પીપીપી જોઇન કરી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કૃષ્ણાએ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પોતાના ભાઇની સાથે પીપીપી જોઇન કરી હતી

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનથી અવાર-નવાર હિન્દુઓ પર અત્યાચારના સમાચાર આવતા રહે છે. તેની સાથે જોડાયેલા પોઝિટીવ ન્યૂઝ ભાગ્યે જ સાંભળવા મળે છે. પરંતુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પગલું ઉઠાવ્યું છે, તે લોકો માટે ઉદાહરણ છે. અહીંથી પહેલીવાર કોઇ હિન્દુ મહિલા રાજનીતિના મેદાનમાં ઉતરી રહી છે. પાર્ટીએ સિંધ પ્રાંતના થારમાં રહેતી હિન્દુ મહિલા કૃષ્ણા કુમારીને સેનેટ ચૂંટણી માટે કેન્ડિડેટ તરીકે ઉતારી છે. તેઓ સ્વતંત્રતા સેનાની રુપલો કોહલીના પરિવારથી છે. જો તે નગરપાર્કર જિલ્લાની ચૂંટણી જીતે છે, તો મુસ્લિમ વસતી વધારવાત પાકિસ્તાનમાં સેનેટર બનનાર પ્રથમ હિન્દુ મહિલા હશે.

   લોકોને અપાવ્યા અધિકાર

   - અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષ્ણા કુમારી સોશિયલી ખૂબ જ એક્ટિવ રહી. થાર અને અન્ય વિસ્તારમાં તેઓએ સમાજના પીડિત લોકોને તેઓના અધિકાર અપાવવા માટે ઘણું કામ કર્યુ છે.
   - કૃષ્ણાએ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પોતાના ભાઇની સાથે પીપીપી જોઇન કરી હતી. બાદમાં તેઓને બેરાનોથી યુનિયન કાઉન્સિલના ચેરમેન બનાવવામાં આવ્યા.
   - હવે સેનેટ ચૂંટણીમાં તેઓ પીપીપીથી મેદાનમાં છે. આ પાર્ટીએ દેશની પ્રથમ મહિલા પીએમ બેનઝીર ભુટ્ટો અને પહેલી મહિલા ફોરેન મિનિસ્ટર હિના રબ્બાની સહિત અનેક મહિલા લીડર્સ આપી છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કૃષ્ણા કુમારીની પર્સનલ લાઇફ વિશે...

  • થાર અને અન્ય વિસ્તારમાં કૃષ્ણાએ સમાજના પીડિત લોકોને તેઓના અધિકાર અપાવવા માટે ઘણું કામ કર્યુ છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   થાર અને અન્ય વિસ્તારમાં કૃષ્ણાએ સમાજના પીડિત લોકોને તેઓના અધિકાર અપાવવા માટે ઘણું કામ કર્યુ છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનથી અવાર-નવાર હિન્દુઓ પર અત્યાચારના સમાચાર આવતા રહે છે. તેની સાથે જોડાયેલા પોઝિટીવ ન્યૂઝ ભાગ્યે જ સાંભળવા મળે છે. પરંતુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પગલું ઉઠાવ્યું છે, તે લોકો માટે ઉદાહરણ છે. અહીંથી પહેલીવાર કોઇ હિન્દુ મહિલા રાજનીતિના મેદાનમાં ઉતરી રહી છે. પાર્ટીએ સિંધ પ્રાંતના થારમાં રહેતી હિન્દુ મહિલા કૃષ્ણા કુમારીને સેનેટ ચૂંટણી માટે કેન્ડિડેટ તરીકે ઉતારી છે. તેઓ સ્વતંત્રતા સેનાની રુપલો કોહલીના પરિવારથી છે. જો તે નગરપાર્કર જિલ્લાની ચૂંટણી જીતે છે, તો મુસ્લિમ વસતી વધારવાત પાકિસ્તાનમાં સેનેટર બનનાર પ્રથમ હિન્દુ મહિલા હશે.

   લોકોને અપાવ્યા અધિકાર

   - અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષ્ણા કુમારી સોશિયલી ખૂબ જ એક્ટિવ રહી. થાર અને અન્ય વિસ્તારમાં તેઓએ સમાજના પીડિત લોકોને તેઓના અધિકાર અપાવવા માટે ઘણું કામ કર્યુ છે.
   - કૃષ્ણાએ સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે પોતાના ભાઇની સાથે પીપીપી જોઇન કરી હતી. બાદમાં તેઓને બેરાનોથી યુનિયન કાઉન્સિલના ચેરમેન બનાવવામાં આવ્યા.
   - હવે સેનેટ ચૂંટણીમાં તેઓ પીપીપીથી મેદાનમાં છે. આ પાર્ટીએ દેશની પ્રથમ મહિલા પીએમ બેનઝીર ભુટ્ટો અને પહેલી મહિલા ફોરેન મિનિસ્ટર હિના રબ્બાની સહિત અનેક મહિલા લીડર્સ આપી છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, કૃષ્ણા કુમારીની પર્સનલ લાઇફ વિશે...

  No Comment
  Add Your Comments
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A Hindu woman from Thar in Sindh province has been nominated by Pakistan Peoples Party
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top