પાકિસ્તાનના પૂર્વ PM નવાઝ શરીફના પત્નીનું લંડનમાં લાંબી બીમારી બાદ નિધન

કુલસુમ નવાઝને ગત જૂન 15ના રોજ કાર્ડિયાક અટેક બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. (ફાઇલ)
કુલસુમ નવાઝને ગત જૂન 15ના રોજ કાર્ડિયાક અટેક બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. (ફાઇલ)
શરીફના પરિવારના સભ્યો બેગમ કુલસુમના મૃત શરીરને પાકિસ્તાન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. (ફાઇલ)
શરીફના પરિવારના સભ્યો બેગમ કુલસુમના મૃત શરીરને પાકિસ્તાન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. (ફાઇલ)
બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું. (ફાઇલ)
બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું. (ફાઇલ)

divyabhaskar.com

Sep 11, 2018, 05:08 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું આજે મંગળવારે નિધન થયું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રેસિડન્ટ શેહબાઝ શરીફ અને તેમના પુત્ર હુસૈન નવાઝે આ સમાચારની પુષ્ટિ કરી છે કે, કુલસુમ નવાઝે લંડનની ક્લિનિકમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. બેગમ કુલસુમ નવાઝ લંડનના હર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં ગત જૂન 2017થી સારવાર લઇ રહ્યા હતા. સોમવારે રાત્રે તેઓની તબિયત વધુ ખરાબ થતાં તેઓને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

2017માં ગળાનું કેન્સર થયું હતું


- હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓના ફેફસાંમાં તકલીફ વધી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે, તેઓ વેન્ટિલેટર પર ગત રાત સુધી સારો રિસ્પોન્સ આપી રહ્યા હતા.
- પાકિસ્તાન સૂત્રોના જણાવ્યા અનુસાર, શરીફના પરિવારના સભ્યો બેગમ કુલસુમના મૃત શરીરને પાકિસ્તાન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે.
- બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું.
- 1950માં જન્મેલા બેગમ કુલસુમે 1971માં નવાઝ શરીફ સાથે લગ્ન કર્યા હતા. તેઓના પતિ નવાઝ શરીફ અને પુત્રી મરિયમ નવાઝ હાલ રાવલપિંડીની આદિયાલા જેલમાં છે.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

X
કુલસુમ નવાઝને ગત જૂન 15ના રોજ કાર્ડિયાક અટેક બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. (ફાઇલ)કુલસુમ નવાઝને ગત જૂન 15ના રોજ કાર્ડિયાક અટેક બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. (ફાઇલ)
શરીફના પરિવારના સભ્યો બેગમ કુલસુમના મૃત શરીરને પાકિસ્તાન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. (ફાઇલ)શરીફના પરિવારના સભ્યો બેગમ કુલસુમના મૃત શરીરને પાકિસ્તાન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. (ફાઇલ)
બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું. (ફાઇલ)બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી