ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» Padman film ban in Pakistan said FCB member

  પાક.માં પેડમેન પર પ્રતિબંધ; ફિલ્મ અમારી સંસ્કૃતિ વિરૂદ્ધ- FCB

  Divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 06:35 PM IST

  FCBએ આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાનો ફેંસલો કરતાં કહ્યું કે, ફિલ્મ અમારી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરૂદ્ધ છે.
  • મૂવીમાં અક્ષયની પત્નીની ભૂમિકા રાધિકા આપ્ટેએ નિભાવી છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૂવીમાં અક્ષયની પત્નીની ભૂમિકા રાધિકા આપ્ટેએ નિભાવી છે

   કરાંચીઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ત્યાંના ફેડરલ સેન્સર બોર્ડ એટલે કે FCBએ આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાનો ફેંસલો કર્યો છે. બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, "અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને આ પ્રકારની મૂવીને ઈમ્પોર્ટ કરવાની મંજૂરી ન આપી શકીએ. આ ફિલ્મ અમારા ટ્રેડિશન અને કલ્ચરની વિરૂદ્ધ છે." અક્ષય કુમાર અને રાધિકા આપ્ટેની જોડી આ ફિલ્મમાં છે, જેમાં મહિલાઓના પીરિયડ્સ સંલગ્ન અનેક વાત જણાવવામાં આવી છે. આ અંગે જે ખોટી વાતો પ્રચલિત છે, તેને દૂર કરવાના પણ પ્રયાસ કરાયાં છે. ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર બેઝ્ડ છે.

   પાકિસ્તાન સેન્સર બોર્ડે શું કહ્યું?

   - ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પાકિસ્તાન સેન્સર બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, "પાકિસ્તાનમાં આ પ્રકારની ફિલ્મો રજૂ કરવાની મંજૂરી ન આપી શકાય. આ ફિલ્મ અમારી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરૂદ્ધમાં છે. અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને એવું કઈ રીતે કહી શકીએ કે તમે આ ફિલ્મ ઈમ્પોર્ટ કરી લો."
   - ઈશાકે વધુમાં કહ્યું કે, "આ ટેબૂ સબ્જેક્ટ પર બનાવવામાં આવેલી ફિલ્મ છે. અમારૂ કલ્ચર, સોસાયટી અને ત્યાં સુધી કે અમારા ધર્મમાં પણ આ પ્રકારની વાતો માટે જગ્યા નથી."
   - આ ફિલ્મ આર.બાલ્કિએ ડાયરેક્ટ કરી છે. અક્ષય અને રાધિકા ઉપરાંત ફિલ્મમાં સોનમ કપૂર પણ છે.

   ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે વાતચીતની માગ

   - ઈશાકની વિરૂદ્ધ પાકિસ્તાનના જાણીત ફિલ્મ મેકર સૈયદ નૂરનું વલણ નરમ છે. તેઓએ કહ્યું કે, "કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આ અંગે લોકલ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે વાત કરવી જરૂરી છે."
   - નૂરે કહ્યું કે, "માત્ર પેડમેન જ કેમ? મને લાગે છે કે પદ્માવતને પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરવી જરૂરી હતી. આ ફિલ્મમાં પણ મુસ્લિમોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે."

   આગળ વાંચો શું છે ફિલ્મની વાર્તા?

  • ફિલ્મ પેડમેન તમિલનાડુના પદ્મ એવોર્ડ અરૂણાચલમ મુરુગનાથમની બાયોપિક પર બેઝ્ડ છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફિલ્મ પેડમેન તમિલનાડુના પદ્મ એવોર્ડ અરૂણાચલમ મુરુગનાથમની બાયોપિક પર બેઝ્ડ છે

   કરાંચીઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેન પાકિસ્તાનમાં રિલીઝ નહીં થાય. ત્યાંના ફેડરલ સેન્સર બોર્ડ એટલે કે FCBએ આ ફિલ્મ પર પ્રતિબંધ કરવાનો ફેંસલો કર્યો છે. બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, "અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને આ પ્રકારની મૂવીને ઈમ્પોર્ટ કરવાની મંજૂરી ન આપી શકીએ. આ ફિલ્મ અમારા ટ્રેડિશન અને કલ્ચરની વિરૂદ્ધ છે." અક્ષય કુમાર અને રાધિકા આપ્ટેની જોડી આ ફિલ્મમાં છે, જેમાં મહિલાઓના પીરિયડ્સ સંલગ્ન અનેક વાત જણાવવામાં આવી છે. આ અંગે જે ખોટી વાતો પ્રચલિત છે, તેને દૂર કરવાના પણ પ્રયાસ કરાયાં છે. ફિલ્મ રિયલ લાઈફ સ્ટોરી પર બેઝ્ડ છે.

   પાકિસ્તાન સેન્સર બોર્ડે શું કહ્યું?

   - ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં પાકિસ્તાન સેન્સર બોર્ડના મેમ્બર ઈશાક અહેમદે કહ્યું કે, "પાકિસ્તાનમાં આ પ્રકારની ફિલ્મો રજૂ કરવાની મંજૂરી ન આપી શકાય. આ ફિલ્મ અમારી પરંપરાઓ અને સંસ્કૃતિની વિરૂદ્ધમાં છે. અમે અમારા ડિસ્ટ્રીબ્યૂટર્સને એવું કઈ રીતે કહી શકીએ કે તમે આ ફિલ્મ ઈમ્પોર્ટ કરી લો."
   - ઈશાકે વધુમાં કહ્યું કે, "આ ટેબૂ સબ્જેક્ટ પર બનાવવામાં આવેલી ફિલ્મ છે. અમારૂ કલ્ચર, સોસાયટી અને ત્યાં સુધી કે અમારા ધર્મમાં પણ આ પ્રકારની વાતો માટે જગ્યા નથી."
   - આ ફિલ્મ આર.બાલ્કિએ ડાયરેક્ટ કરી છે. અક્ષય અને રાધિકા ઉપરાંત ફિલ્મમાં સોનમ કપૂર પણ છે.

   ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે વાતચીતની માગ

   - ઈશાકની વિરૂદ્ધ પાકિસ્તાનના જાણીત ફિલ્મ મેકર સૈયદ નૂરનું વલણ નરમ છે. તેઓએ કહ્યું કે, "કોઈપણ નિર્ણય લેતાં પહેલાં આ અંગે લોકલ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે વાત કરવી જરૂરી છે."
   - નૂરે કહ્યું કે, "માત્ર પેડમેન જ કેમ? મને લાગે છે કે પદ્માવતને પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરવી જરૂરી હતી. આ ફિલ્મમાં પણ મુસ્લિમોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે."

   આગળ વાંચો શું છે ફિલ્મની વાર્તા?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Padman film ban in Pakistan said FCB member
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `