નવાઝ શરીફની દીકરીનો એમએમએસ થયો લીક! શું છે આ વાઇરલ વીડિયોની હકીકત?

આ વીડિયો કોણે અને કેવી રીતે બનાવ્યો, તે અંગે પણ કોઇ જાણકારી બહાર આવી નથી

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 06:16 PM
Pakistan PM Nawaz Sharifs Daughter Maryam Nawazs viral video

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી મરીયમ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં મરિયમ નાના કપડાં પહેરીને ડાન્સ કરતી જોવા મળે છે. જો કે, આ વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ યુવતી પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફની દીકરી મરીયમ શરીફ છે. આ વીડિયો કોણે અને કેવી રીતે બનાવ્યો, તે અંગે પણ કોઇ જાણકારી બહાર આવી નથી. આ વીડિયો ફેક છે કે રિયલ તેની પણ હજુ સુધી પુષ્ટી થઇ શકી નથી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, મરીયમ નવાઝના વીડિયોની તસવીરો...

વીડિયોમાં દેખાતી યુવતી મરિયમ નવાઝ હોવાનો દાવો
વીડિયોમાં દેખાતી યુવતી મરિયમ નવાઝ હોવાનો દાવો
વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.
વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.
મરીયમ નવાઝ પિતા નવાઝ શરીફ સાથે (ફાઇલ)
મરીયમ નવાઝ પિતા નવાઝ શરીફ સાથે (ફાઇલ)
મરીયમ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે (ફાઇલ)
મરીયમ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે (ફાઇલ)
X
Pakistan PM Nawaz Sharifs Daughter Maryam Nawazs viral video
વીડિયોમાં દેખાતી યુવતી મરિયમ નવાઝ હોવાનો દાવોવીડિયોમાં દેખાતી યુવતી મરિયમ નવાઝ હોવાનો દાવો
વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.વીડિયોમાં જોવા મળી રહેલી યુવતીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી.
મરીયમ નવાઝ પિતા નવાઝ શરીફ સાથે (ફાઇલ)મરીયમ નવાઝ પિતા નવાઝ શરીફ સાથે (ફાઇલ)
મરીયમ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે (ફાઇલ)મરીયમ શરીફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App