ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Pakistan» 2 Commanders of Hakkani network killed in US drone strike in PAK FATA area

  પાક.ના FATA વિસ્તારમાં USનો ડ્રોનથી હુમલો, હક્કાનીના 2 કમાન્ડર ઠાર

  divyabhaskar.com | Last Modified - Jan 24, 2018, 04:00 PM IST

  ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018ની શરૂઆતમાં જ કહી દીધું હતું કે પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ કરવી જોઇએ
  • પાકિસ્તાનના FATA વિસ્તારમાં અમેરિકા દ્વારા બુધવારે ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનના FATA વિસ્તારમાં અમેરિકા દ્વારા બુધવારે ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા. (પ્રતીકાત્મક તસવીર)

   ઇસ્લામાબાદ: પાકિસ્તાનના FATA વિસ્તારમાં અમેરિકા દ્વારા બુધવારે ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા. આ હુમલાઓમાં હક્કાની નેટવર્કના 2 કમાન્ડર્સ માર્યા ગયા છે. 'ડોન ન્યુઝ'માં જણાવ્યા પ્રમાણે, હક્કાની નેટવર્ક કમાન્ડર એહસાન ઉર્ફ ખવૈરી અને તેમના સહયોગી ઉત્તરના વજિરિસ્તાનમાં એક હુમલા દરમિયાન કથિત રીતે માર્યા ગયા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ ડ્રોન હુમલો અફઘાન શરણાર્થીઓ સાથે સંબંધિત એક ઘરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો. ઓરાકજયી એજન્સી સાથે જોડાયેલા લોકલ સૂત્રો પ્રમાણે આ હુમલો હક્કાની નેટવર્કના થાણા પર કરવામાં આવ્યો હતો.

   ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2018ની શરૂઆતમાં જ કહી દીધું હતું કે પાકિસ્તાને આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીઓ કરવી જોઇએ. આતંકી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવાને કારણે ટ્રમ્પે ઇસ્લામાબાદને ઠપકો પણ આપ્યો હતો અને વોશિંગ્ટનમાંથી પાક.ને મળતી મદદ પણ અટકાવી દીધી હતી.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Pakistan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 2 Commanders of Hakkani network killed in US drone strike in PAK FATA area
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `