સિંગર મીકાસિંહની દુબઈમાં ધરપકડ, મોડલને વાંધાજનક ફોટો મોકલવાનો આરોપ

Singer Mikasingh arrested in Dubai, accused of sending an offending photo to the model

Divyabhaskar.com

Dec 06, 2018, 10:33 PM IST
દુબઈઃ સિંગર મીકાસિંહની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. બ્રાઝીલની 17 વર્ષીય યુવતીએ સિંગર મીકાસિંહ ઉપર યૌનશોષણનો આરોપ લગાવ્યો છે. યુવતીએ મીકા ઉપર વાંધાજનક ફોટો મોકલવાનો આરોપ લગાવ્યો હતો. મીકાસિંહ એક મ્યુઝિકના કાર્યક્રમમાં હાજરી આપવા માટે દુબઈમાં હતા. દુબઈ પોલીસે મીકાસિંહની ધરપકડની વાતની પૂષ્ટી કરી છે. મીકાસિંહના મિત્રો તેમને છોડાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.
X
Singer Mikasingh arrested in Dubai, accused of sending an offending photo to the model
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી