વિરોધ/ ફ્રાન્સમાં સરકાર સામે 22મા દિવસે પણ દેખાવો, 350ની ધરપકડ, પ્રમુખ ઇમાનુએલ મેક્રોં લાપત્તા

DivyaBhaskar.com

Dec 09, 2018, 01:20 AM IST
Protests demonstrations against the government in France on the 22nd 350 arrests
પેરિસ: ફ્રાન્સમાં પ્રમુખ ઇમાનુએલ મેક્રોં વિરુદ્ધ યલોવેસ્ટ પ્રદર્શન 22માં દિવસે પણ જારી રહ્યા. શનિવારે દેખાવોને કારણે રાજધાની પેરિસમાં દુકાનો, મ્યુઝિયમ, મેટ્રો સ્ટેશન અને એફિલ ટાવર પણ બંધ રહ્યું હતું. ફૂટબોલ મેચ, મ્યુઝિક શો રદ કરી દેવાયા છે. પોલીસે 350 લોકોને અટકમાં લીધા છે. પ્રમુખ મેક્રોં લાપત્તા છે. તેઓ દેશને શાંત કરાવવાની જવાબદારી સરકાર પર છોડી સપ્તાહ લોકોની નજરમાંથી ગાયબ રહ્યા. પ્રદર્શન કરી રહેલા યલોવેસ્ટ દેખાવકારોએ મેક્રોં રાજીનામો આપોના સૂત્રો પોકાર્યા હતા.

X
Protests demonstrations against the government in France on the 22nd 350 arrests
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી