અહીં ચાલે છે આતંકીઓની સ્કૂલ, સામે આવ્યા PHOTOS

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આ ફોટોગ્રાફ્સ અફઘાનિસ્તાનના હિન્દુ-કુશ પર્વતમાળાઓમાં ખુલ્લા આકાશ નીચે ચાલતી આતંકી સંગઠન તાલિબાનની સ્કૂલનો છે. આ ફોટો તાલિબાનની ઓફિશિયલ ટીવી ચેનલે રીલિઝ કર્યા છે. સ્કૂલ માત્ર છોકરાઓ માટે છે કારણ કે, અહીં તાલિબાન છોકરીઓને ભણવાની મંજૂરી નથી આપતું. ફોટોમાં અહીં હથિયારો સાથે પેટ્રોલિંગ  કરતાં લોકો દેખાય છે. 

અન્ય સમાચારો પણ છે...