તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીરિયાઈ વિદ્રોહીઓએ ક્રુરતાની હદ વટાવી, 11 વર્ષના બાળકનું વાઢ્યું માથું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયન વિદ્રોહી ગ્રૂપના ફાઈટર્સે ક્રૂરતાપૂર્વક એક 11 વર્ષના બાળકનું માથું વાઢવાની ઘટના પ્રકાશમાં આવી છે. રિપોર્ટ પ્રમાણે ફોટોમાં દેખાતા શખ્સો યુએસને સપોર્ટ કરતાં એક સીરિયન ગ્રૂપના ફાઈટર્સ છે. ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તે બાળકનું નામ નૂર અલ-દિન અલ-જેંકી હતું અને પહેલાં તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો અને બાદમાં માથું વાઢવામાં આવ્યું હતુ. શું છે વીડિયોમાં....
- વીડિયોમાં એક ટ્રક દેખાય છે, તેના પાછળના ભાગમાં વિદ્રોહી બાળકને પકડી રાખ્યો હતો.
- થોડીવાર બધા વિદ્રોહીઓ બાળકને ટોર્ચર કરે છે.
- બાદમાં એક વિદ્રોહી બાળકનું ગળું કાપી 'અલ્લાહુ અકબર'ના નારા લગાવે છે.
- મીડિયા રિપોર્ટ પ્રમાણે વિદ્રોહીઓ 11 વર્ષના બાળકને અલ-કુદ્સ બ્રિગેડનો જાસૂસ ગણાવતા હતા.

આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો.....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો