તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગદ્દાફીના રાઈટ હેંડના પૌત્રની લક્ઝરી મેરેજ, દુલ્હને પહેર્યો 3 લાખનો ડ્રેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ પૂર્વ લીબિયાઈ તાનાશાહ મુઅમ્મર ગદ્દાફીના રાઈટ હેન્ડ મસૂદ અબ્દેલહફીદના પૌત્રના લગ્ન ચર્ચામાં છે. તેના પૌત્રનું નામ પણ મસૂર અબ્દેલહફીદ જ છે. તેણે 21 વર્ષની ગ્લેમરસ એન્સેટેસિયા ફૂક્સ સાથે મેડિટેરેનિયન કોસ્ટલાઈના જાણીતા ફ્રેંચ રિવેરામાં લગ્ન કર્યા હતા. એન્સેટેસિયા રશિયાના જાણીતા બિલેનિયર પાવેલ ફુક્સની પુત્રી છે. કહેવામાં આવે છે કે રશિયાના મોટા ઉદ્યોગપતીઓ લગ્ન સમારોહમાં હાજર રહ્યાં હતા. એન્સેટેસિયાએ પહેર્યો 3 લાખનો ડ્રેસ....
- ફ્રાંસના ફ્રેંચ રિવેરામાં સેંટ-જીન-કેપ- ફેરેટના એક લક્ઝરી વોટરફ્રંટ વિલામાં આ લગ્ન સેરેમની યોજવામાં આવી હતી.
- આ દરમિયાન નવવધુ એન્સેટેસિયાએ 3 લાખ 35 હજારો રૂપિયાનો વેડિંગ ડ્રેસ પહેર્યો હતો.
- સેરેમનીમાં 10 ફૂટ લાંબો કેક કાપવામાં આવ્યો હતો.
- લેવિશ ફંક્શન હોવા છતા કોઈ પણ ફોટોમાં ફેમિલિ મેંબરનો ચહેરો જાહેર કરવામાં આવ્યો નથી.
ગદ્દાફીનાં મોત બાદ કાહિરામાં વસવાટ
- દૂલ્હાના દાદા લીબિયાના પૂર્વ તાનાશાહ મુઅમ્મર ગદ્દાફીના સમયમાં ઈન્ટીરિયર મિનિસ્ટર હતા.
- મસૂદને ગદ્દાફીનો રાઈટ હેન્ડ અને ખૂબ જ ઈન્ટેલિજન્સ પર્સન તરીકે ઓળખવામાં આવતા હતા.
- ગદ્દાફીનાં મોત બાદ મસૂદ ભાગીને કાહિરા જતા રહ્યાં હતા જ્યાં 2015માં બિમારીને કારણે તેઓનું મોત થયું હતુ.
રશિયાના પ્રોપર્ટી મોગલ છે દૂલ્હનના પિતા
- યુવતીના પિતા પાવેલની રશિયામાં મોસસિટી ગ્રીપ નામની ડેવલપમેન્ટ કંપની છે.
- મોસ્કો સિટી સેન્ટરમાં એલીટ રેસિડેન્શિયલ બ્લોક સ્કાય હાઉસ સહિત અનેક ધમિક લોકોના ઘર તેમની કંપનીએ જ બનાવ્યાં છે.
- પાવેલ સોવિયત યુક્રેનના ખારકીવમાં 1971માં જનમ્યા હતા તેઓએ એક લોકલ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતુ.

આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો.......
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો