તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરમુખત્યાર કિમે કર્યું 3 મિસાઈલનું પરિક્ષણ, સાઉથ કોરિયાની ચિંતામાં વધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિઓલઃ નોર્થ કોરિયાએ પોતાના ઈસ્ટ કોસ્ટમાંથી 3 બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતુ. જેની રેંજ 500-600 કિમી સુધીની છે. સાઉથ કોરિયાઈ મિલિટરીનું કહેવું છે કે આ મિસાઈલથી અમારા દરેક શહેર નોર્થ કોરિયાના નિશાના પર આવી જશે. અમેરિકાએ કહ્યું કે નોર્થ કોરિયાની આ મિસાઈલમાં 2 સ્કડ અને એક રોડોંગ મિસાઈલ હતી. શક્તિ વધારવાના પ્રયાસમાં સરમુખત્યાર....
- છેલ્લા કેટલાક મહિનાથી નોર્થ કોરિયા અનેક રેંજની મિસાઈલનું પરીક્ષણ કરી રહ્યું છે.
- એક્સપર્ટ્સનું કહેવું છે કે નોર્થ કોરિયાઈ સરમુખત્યાર કિમ જોંગ પોતાની મિસાઈલ કેપેબિલિટી વધારવા ઈચ્છે છે.
- કેલિફોર્નિયાના ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝના સીનિયર રિસર્ચ એસોસિએટ મિલીસા હેનહમના જણાવ્યા પ્રમાણે નોર્થ કોરિયા પોતાને ટેક્નીકલી વધુ મજબૂત કરવા ઈચ્છે છે.
- ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં અમેરિકા અને સાઉથ કોરિયા સાથે મળીને એન્ટિ મિસાઈલ સિસ્ટમ, ટર્મિનલ હાઈ ઈલ્ટીટ્યૂડ એરિયા ડિફેન્સ ડેવલપ કરવાનો નિર્ણય લીધો છે.
આ હથિયારોથી સાઉથને ડરાવી રહ્યું છે નોર્થ કોરિયા
- મુસુદન મિસાઈઃ નોર્થ કોરિયા પાસે BM-25 મુસુદન મિડલ રેંડની બેલિસ્ટિક મિસાઈલ છે.
- મુસુદનની ક્ષમતા મિનિમમ 2,490 કિમી અને મેક્સિમમ 4,000 કિમી છે.
- આ મિસાઈલ પોતાની સાથે 1,000થી 1,250 kg ન્યૂક્લિયર વોરહેડ પણ લઈ જવા માટે કેપેબલ છે.
- આ મિસાઈલને BM-25, ટેપોડોંગ એક્સ, રોડોંગ-બી અને મિરિમ નામથી ઓળખાય છે.
- જે પૂર્વ સોવિયત સંઘના R-27 Zyb SLBMની મોડિફાઈડ કોપી માનવામાં આવે છે.
- ટેપોડોંગ મિસાઈલઃ નોર્થ કોરિયા ટેપોડોંગ-1 અને ટેપોડોંગ-2 મિસાઈલ પણ ડેવલપ કરી છે.
- નોડોંગ મિસાઈલઃ નોર્થ કોરિયા આ મિસાઈલથી સાઉથ કોરિયા, જાપાન, રશિયા અને ચીનને નિશાન બનાવી શકે છે.
આગળની સ્લાઈડ પર જુઓ વધુ તસવીરો......

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો