તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Nine Passengers Injured On Stabbing On Bus In Tel Aviv In Israel

ઇઝરાયલઃ તેલ અવીવમાં છરા વડે હુમલો, નવ વ્યક્તિઓ ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફોટોઃ ઇઝરાયેલના શહેર તેલ અવીવમાં ચાકુ વડે હુમલો કરી 13 મુસાફરોને ઘાયલ કર્યા)
ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઇઝરાયેલના તેલ અવીવમાં એક બસમાં ચાકુ વડે થયેલા હુમલામાં 13 મુસાફરો ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસના પ્રવક્તા લુબા સામરીએ કહ્યું કે હુમલાખોર ઘટનાસ્થળથી ભાગવાની કોશીષ કરી રહ્યો હતો પરંતુ પોલીસે તેના પગ પર ગોળી મારી હતી. બાદમાં તેને પકડી લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે હુમલાખોર સગીર વયનો છે. હુમલો બુધવારે સવારે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાયલોમાં ચારને ગંભીર ઇજાઓ પહોચી છે.