અંદરથી આવું હતું આ તાનાશાહનું સિક્રેટ ભોંયરું, અહીં રાખવામાં આવતી યુવતીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ લીબિયામાં 40 વર્ષોથી વધુ સમય સુધી રાજ કરનારા તાનાશાહ મુઅમ્મર ગદ્દાફી એ 1 સપ્ટેમ્બર, 1969માં દેશની સત્તા પોતાના હાથમાં લીધી હતી. લગભગ 40 વર્ષો પછી 2011માં અરબ દેશોમાં થયેલી રાજકીય ક્રાંતિઓમાં ગદ્દાફીની સત્તા પણ ગઇ. આ ક્રાંતિ દરમિયાન ઓક્ટોબરમાં એક મિલિટરી હુમલામાં ગદ્દાફી માર્યો ગયો અને લીબિયામાં સરમુખત્યાર શાહીનો અંત આવ્યો. 
 
સ્કૂલમાં જઇને પસંદ કરતો છોકરીઓ
 
- ગદ્દાફીના મોજ-શોખ પર કોઝિયાને 'ગદ્દાફીઝ હરમ' નામથી એક પુસ્તક લખ્યું છે.
- કોઝિયાએ પુસ્તકમાં જણાવ્યું કે ગદ્દાફી હંમેશા બાળકીઓને પોતાની હવસનો શિકાર બનાવતો આથી તે અવાર-નવાર સ્કૂલ-કોલેજની મુલાકાત લેતો.
- ગદ્દાફી પોતાને પસંદ આવેલી યુવતીના માથે હાથ રાખતો અને ગદ્દાફીના વફાદાર સૈનિકો આ ઈશારા સમજી જતા.
- કોઝિયાની પુસ્તકના દાવા પ્રમાણે ગદ્દાફીને હરમમાં નવી યુવતીઓને સેક્સ સ્લેવ બનાવવાનું કામ રાજદ્વારમાં મુબારકા નામની એક મહિલા કરતી હતી.
- મુબારકા આ યુવતીઓને તૈયાર કરવાથી લઈને પોર્ન ફિલ્મો પણ દેખાડતી હતી.
- સેક્સ ભૂખ્યો સરમુખત્યાર સિક્યોરિટી ગાર્ડ પણ સુંદર મહિલાઓને રાખતો.
 
આગળ વાંચો ગદ્દાફીના સિક્રેટ ભોંયરાઓ અંગે
અન્ય સમાચારો પણ છે...