• Gujarati News
  • Iraq: Sis Have At Least 10 Foreign Weapons Says A Report

આ 10 વિદેશી હથિયારોની મદદથી ઈરાક અને સીરિયામાં દહેશત ફેલાવે છે ISIS

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મોસુલના મખમુરના બાહ્ય વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ પર હુમલો કરતાં કુર્દ લડવૈયા)
ઈન્ટરનેશનલ ડેસ્કઃ ક્રૂર આંતકી સંગઠન આઈએસઆઈએસ (ઈસ્લામિક સ્ટેટ) પાસે અનેક વિદેશી શસ્ત્રો છે. સુન્ની આતંકીઓ પાસે હાલમાં અમેરિકી રાઈફલ્સ, ચીની મશીનગન અને યુગોસ્લાવિયાની એન્ટી ટેન્ક રોકેટસ છે. રિપોર્ટ પ્રમાણે હથિયારો સીરિયાના વિદ્રોહીઓએ પૂરા પાડ્યા છે.
આઈએસઆઈએસ પાસે વિવિધ પ્રકારના 10 હથિયારો હોવાની જાણકારી મળી છે. ડેમિએન સ્પીટર્સ વિવિધ હથિયારોના ઉત્પાદક પૈકી એક છે. ચાલો જાણીએ એવા 10 વિદેશી હથિયારો જેના આધારે આતંકીઓ સ્થાનિક સ્તરે દહેશત ફેલાવી રહ્યા છે.
  1. બેલ્જિયમ પિસ્તોલ
કુર્દ દળોને 13 જુલાઈએ સીરિયાના અવ્દોકમાંથી મળી આવી હતી. આ એક હાઈ પાવર 9x19mm સેમી ઓટોમેટીક એફએન હર્સ્ટન પિસ્તોલ છે.
આગળની સ્લાઈડમાં જૂઓ અન્ય 9 હથઇયારો જે આઈએસઆઈએસના આતંકીઓ પાસે છે...