દુનિયાના સૌથી ખુંખાર આતંકીના RARE ફોટોઝ, એક સમયે દેખાતો આવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ટરનેશનલ ડેસ્કઃ દુનિયાના સૌથી ખતરનાક આતંકી ઓસામા બિન લાદેનનો જન્મ 10 માર્ચના રોજ થયો હતો. દુનિયાના શક્તિશાળી દેશ તરીકે ઓળખાતા અમેરિકાના વર્લ્ડ ટ્રેડ પર હુમલો કરી ઓસામા બિન લાદેને પોતાની તાકાતનો પરચો આપ્યો. જો કે વર્ષ 2011માં અમેરિકાએ લાદેનનું એન્કાઉન્ટર કરી હજારો નિર્દોષોના મોતનો બદલો લીધો હતો. ઓસામા બિન લાદેનને ઈસ્લામિક આતંકવાદીઓ અને કટ્ટરવાદી વિચારધારા ધરાવનારાઓ પોતાનો 'આમિર' ગણતા હતાં.
 
- 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાને અંજામ આપ્યા બાદ લાદેન અનેક સ્થળો પર છૂપાયો હતો.
- તેમાંથી એક છે અફઘાનિસ્તાનમાં ટોરા-બોરાના પહાડો, અહીં લાદેન સૌથી વધુ વખત છૂપાયો હતો.
- પહાડો પર લાદેન છૂપાઈને અલકાયદાનું નેટવર્ક ચલાવી રહ્યો હતો.
- બે વર્ષ પગેલા જ યુએસના મેનહટ્ટનમાં લાદેનના કેટલાક રેર ફોટો જાહેર કર્યા હતા.
- આ ફોટોઝ લાદેનના લેફ્ટિનેંટ રહી ચૂકેલા ખાલેદ અલ-ફવાદની સામે પૂરાવા તરીકે રજૂ કરાયા હતા.
- સાથે જ તેમાંથી કેટલાક ફોટોઝ લાદેનના બાળપણ અને તેના યુવાનીના છે.

આગળની સ્લાઈડ પર ફોટોમાં જુઓ, યુવાનીમાં કેવો દેખાતો ઓસામા બિન લાદેન.....
અન્ય સમાચારો પણ છે...