તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુદ્ધમાં તબાહ થઈ ગયું છતા આ શખ્સે ન છોડ્યું ઘર, બેસીને સાંભળતો રહે ગીત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અલેપ્પોઃ તસવીર ભલે કોઇ ફિલ્મના સેટ જેવી દેખાતી હોય. પણ તેમ નથી. સીરિયન શહેરના અલેપ્પોના વૃદ્ધ મોહમ્મદ મોહિએદીન અનિસનું ઘર છે, જે સેના અને વિદ્રોહીઓના હુમલાને કારણે નુકસાનગ્રસ્ત થઇ ગયું છે. અનિસ હજુ પણ અહીં રહે છે. કહે છે,‘મને પોતાની વસ્તુઓ અને ઇતિહાસ સાથે ખૂબ જ લગાવ છે. હું તેમના વિના નથી રહી શકતો. તેથી દરેક ક્ષણે મોતનો ઓછાયો તોળાતો હોવા છતાં અહીં રહું છું.
 
30 વિન્ટેજ કારના માલિક હતા
 
અનિસ 30 જેટલી વિન્ટેજ કારના માલિક હતા, પણ તેમાંથી ત્રીજા ભાગની કાર નાશ પામી છે. છ વર્ષનો લોહિયાળ સંઘર્ષ જોયો છે. પણ હવે થોડી રાહત છે. સેનાએ અલેપ્પોને વિદ્રોહીઓ પાસેથી મુ્કત કરાવી લીધું છે. સીરિયામાં પાંચ વર્ષમાં 4.5 લાખ કરતા વધારે લોકોના મોત થયા છે.
આગળની સ્લાઈડ પર જુઓ અનિસ અને તેની વિન્ટેજ કારના કેટલાક રોચક ફોટોગ્રાફસ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો