10 વર્ષ પહેલા ઘરડો દેખાતો હતો પછી કેવી રીતે બન્યો યુવાન, જાણો તે રાતનું સત્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ 10 માર્ચે જન્મેલા ઓસામા બિન લાદેન દુનિયાભરમાં મોસ્ટ વોન્ટેડ આતંકી હતો. અલ-કાયદાનો પ્રમુખ ઓસામા 2 મે, 2011ના રોજ પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. આ ઓપરેશનમાં સામેલ એક નેવી સીલ કમાન્ડોના પુસ્તક 'નો ઇઝી ડે- ધ ઓટોબાયોગ્રાફી ઓફ અ નેવી સીલ'માં આ સમગ્ર ઓપરેશનની ડિટેઇલ્સ આપવામાં આવી હતી.
 
ઓસામાને ઓળખવો હતો મુશ્કેલ

- માર્ક ઓવેનના ઉપનામથી પુસ્તક લખનારા 36 વર્ષીય મેટ બિસોનેટે જણાવ્યું હતું કે, ઓસામાને માર્યા પછી તેને ઓળખવામાં મુશ્કેલી આવી રહી હતી.
- 'સાથી કમાન્ડો ટોમે મને કહ્યું કે, આપણે જેને શોધી રહ્યા હતા તે આપણને મળી ગયો છે, પરંતુ દસ વર્ષ પહેલાના ઓસામા અને મૃત્યુ પામેલા ઓસામા વચ્ચે ખૂબ ફરક જણાતો હતો. મૃત્યુ પામેલો લાદેન ખૂબ યુવાન દેખાતો હતો'
- જો કે, બાદમાં તે જગ્યાની તપાસ કરતાં મળેલી એક વસ્તુએ લાદેનની યુવાનીનું સિક્રેટ ખૂલી ગયો. ખરેખરમાં લાદેન વાળ કાળા કરવા માટે કલર કરતો હતો. જેને કારણે તે 10 વર્ષ જેટલો યુવાન લાગતો હતો.  
- લાદેનને મારવા માટેનું ઓપરેશન કેવી રીતે પ્લાન કરવામાં આવ્યું તેની ઘણી વિગતો પુસ્તકમાં વાંચવા મળે છે. પહેલી અને બીજી મે, 2011ની રાતે તબક્કાવાર શું બન્યું તેની વાત પુસ્તકમાં છે.
 
સ્લાઇડ્સ બદલોને વાંચો તે રાત્રે ખરેખરમાં શું બન્યું હતું.....
અન્ય સમાચારો પણ છે...