તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણમાં ફીશ ફાર્મિંગથી લઈને ડેરી ફાર્મિંગ સુધી ઈઝરાયેલ છે માસ્ટર માઈન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતયાહૂ હાલમાં 6 દિવસના ભારત પ્રવાસે છે. તેઓએ આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાતિંજ ગામે 

સેન્ટર ફોર વેજીટેબલની મુલાકાત લીધી હતી. મોટેભાગે લોકોએ ઈઝરાયેલની બહાદુરી, યુદ્ધ, હથિયારો વગેરે ના જ કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ શું તમને ખબર છે કે આ એક એવો દેશ છે જે 

અવનવા ઈનોવેશન્સ માટે પણ જાણીતો છે.

અન્ય સમાચારો પણ છે...