Home » International News » Middle East » These Innovations of Israel are worldwide

રણમાં ફીશ ફાર્મિંગથી લઈને ડેરી ફાર્મિંગ સુધી ઈઝરાયેલ છે માસ્ટર માઈન્ડ

Divyabhaskar.com | Updated - Jan 20, 2018, 04:20 PM

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાતિંજ ગામે સેન્ટર ફોર વેજીટેબલની મુલાકાત લીધી

  • These Innovations of Israel are worldwide

    ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતયાહૂ હાલમાં 6 દિવસના ભારત પ્રવાસે છે. તેઓએ આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાતિંજ ગામે

    સેન્ટર ફોર વેજીટેબલની મુલાકાત લીધી હતી. મોટેભાગે લોકોએ ઈઝરાયેલની બહાદુરી, યુદ્ધ, હથિયારો વગેરે ના જ કિસ્સાઓ સાંભળ્યા છે પરંતુ શું તમને ખબર છે કે આ એક એવો દેશ છે જે

    અવનવા ઈનોવેશન્સ માટે પણ જાણીતો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ