Divya Bhaskar

Home » International News » Middle East » Interesting Life Queen Rania of Jordan

એક સામાન્ય યુવતી બની ગઇ બીજા દેશની મહારાણી, પ્રિયંકા ચોપરા પણ છે ફેન

Divyabhaskar.com | Updated - Feb 19, 2018, 04:23 PM

ક્વીન રનિયા પોતાના ગુડલક અને પાવરફુલ પર્સનાલિટીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

  • Interesting Life  Queen Rania of Jordan
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    ઇન્ટરનેશનલ ડેસ્ક: જોર્ડનમાં રોયલ પરિવારનું રાઝ છે અને અબ્દુલ્લા-II બિન અલ હુસૈન અહીના કિંગ છે. અહીંની ક્વીન રનિયા પોતાના ગુડલક અને પાવરફુલ પર્સનાલિટીને કારણે

    હંમેશા ચર્ચામાં રહે છે. રનિયા કુવૈતની એક સામાન્ય યુવતી હતી જે જોર્ડનની મહારાણી બની ગઇ. 46 વર્ષની ઉંમરમાં પણ તે 26 વર્ષની યંગ યુવતી જેવી દેખાય છે. બોલિવૂડ એક્ટ્રેસ

    પ્રિયંકા ચોપરા પણ તેને ઇન્સપિરેશન માને છે.

    આ રીતે શરૂ થઇ હતી લવસ્ટોરી

    - જોર્ડનમાં પોતાના પરિવાર સાથે રહેતી રનિયા બેંકિગ અને આઇટી સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવતી હતી.
    - કેટલોક સમય તેને સિટી બેન્ક માટે માર્કેટિંગનું કામ કર્યુ. તે બાદ તે અમ્માનમાં એપ્પલ કોર્પોરેશન સાથે માર્કેટિંગનું કામ કરવા લાગી હતી.
    - આ દરમિયાન 1992માં અબ્દુલ્લાની બહેને એક ડિનર પાર્ટી રાખી હતી. જેમાં રનિયા પણ શાહી પરિવારની મહેમાન બની હતી.
    - આ ડિનર પાર્ટીમાં તેની મુલાકાત તે સમયના પ્રિંસ અબ્દુલ્લા સાથે થઇ અને છ મહિનાના રિલેશન બાદ બન્નેએ સગાઇનું એલાન કર્યુ હતું.
    - તે બાદ 10 જૂન, 1993માં બન્નેએ લગ્ન કરી લીધા અને શાહી પરિવારની વહુ બની ગઇ હતી. અત્યારે આ કપલને ચાર બાળક છે.
    - લગ્ન બાદ તે શાહી પરિવારની પોતાની જવાબદારીઓની સાથે સોશિયલ વર્ક પણ કરી રહી છે.
    - રનિયાને મહિલા-બાળકો અને પબ્લિક હેલ્થ જેવા ક્ષેત્રોમાં સારા કામ માટે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે.
    - ફોર્બ્સે 2016માં તેને વિશ્વની 100 પાવરફુલ વુમનની યાદીમાં સામેલ કરી હતી.

    આગળની સ્લાઇડમાં વાંચો, જોર્ડનની મહારાણી સાથે જોડાયેલા અન્ય રસપ્રદ ફેક્ટ...

  • Interesting Life  Queen Rania of Jordan
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યુદ્ધને કારણે છોડવો પડ્યો હતો પોતાનો દેશ

     

    રનિયાનો જન્મ કુવૈતમાં રહેતી એક પેલેસ્ટીનિયન પરિવારમાં થયો હતો, તેનો અભ્યાસ કુવૈતની જબરિયા અંગ્રેજી સ્કૂલમાં થયો છે. તે બાદ કાહિરામાં અમેરિકન યૂનિવર્સિટીમાંથી તેને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. 1991માં ગલ્ફ વોર દરમિયાન હજારો પેલેસ્ટાઇની સાથે તેનો પરિવાર પણ દેશ છોડી ગયો હતો અને જોર્ડનમાં સેટલ થઇ ગયો હતો. જોર્ડનમાં રનિયાએ યૂનિવર્સિટીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

  • Interesting Life  Queen Rania of Jordan
    +7બીજી સ્લાઈડ્સ જુઓ

    પ્રિયંકા પણ છે તેની ફેન

     

    બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ ગત વર્ષે તેની સાથે પોતાની તસવીર શેર કરતા સીરિયામાં તેના સોશિયલ વર્કની પ્રશંસા પણ કરી હતી, તેને લખ્યુ હતું કે ક્વીન રનિયા એક સાચી પ્રેરણાસ્ત્રોત છે.

  • Interesting Life  Queen Rania of Jordan
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    અત્યારે આ કપલને ચાર બાળક છે.
  • Interesting Life  Queen Rania of Jordan
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    લગ્ન બાદ તે શાહી પરિવારની પોતાની જવાબદારીઓની સાથે સોશિયલ વર્ક પણ કરી રહી છે.
  • Interesting Life  Queen Rania of Jordan
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    1992માં અબ્દુલ્લાની બહેને એક ડિનર પાર્ટી રાખી હતી. જેમાં રનિયા પણ શાહી પરિવારની મહેમાન બની હતી.
  • Interesting Life  Queen Rania of Jordan
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રનિયાને મહિલા-બાળકો અને પબ્લિક હેલ્થ જેવા ક્ષેત્રોમાં સારા કામ માટે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે.
  • Interesting Life  Queen Rania of Jordan
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    10 જૂન, 1993માં બન્નેએ લગ્ન કરી લીધા
  • Interesting Life  Queen Rania of Jordan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ફોર્બ્સે 2016માં તેને વિશ્વની 100 પાવરફુલ વુમનની યાદીમાં સામેલ કરી હતી
  • Interesting Life  Queen Rania of Jordan
    જોર્ડનના કિંગનો પરિવાર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending