109 વર્ષ જૂનું છે ઓમાનનું આ શિવમંદિર, રણમાં કૂવો છતાં ક્યારેય નથી સૂકાતું પાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્કતમાં મોતીશ્વર મંદિરમાં દર્શન કરીને શિવલિંગ અને હનુમાનજીની પૂજા કરી હતી

divyabhaskar.com | Updated - Feb 12, 2018, 05:56 PM
detailed of oman shiv temple

મસ્કતઃ 12 ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્કતમાં મોતીશ્વર મંદિરમાં દર્શન કરીને શિવલિંગ અને હનુમાનજીની પૂજા કરી હતી. આ મંદિર 109 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. મોદી ભારતના પહેલાં પીએમ છે, જેમણે આ મંદિરના દર્શન કર્યાં હતાં.


અહીંયા છે મંદિરઃ
મસ્કતના સઈબ એરપોર્ટથી 35 કિમી દૂર આ શિવમંદિર આવેલું છે. સુલ્તાનનો મહેલ શિવ મંદિરની નજીકમાં જ છે. આ મંદિર ગુજરાતની મર્ચન્ટ કમ્યુનિટીએ બંધાવ્યું છે. 109 વર્ષ જૂનુ આ મંદિર 1999માં રિનોવેટ કરવામાં આવ્યું હતું. આ મંદિર રણમાં આવેલું છે. મંદિરની નજીક એક કૂવો પણ છે. કહેવાય છે કે રણની અંદર આ કૂવો હોવા છતાંય તે ક્યારેય સૂકાતો નથી.


(જુઓ, મસ્કતમાં આવેલા જૂના શિવમંદિરની ખાસ તસવીરો....)

X
detailed of oman shiv temple
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App