ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» The fighting, which killed at least 15 people, threw war-torn Yemen into further chaos

  યમનમાં રાજકીય સંકટઃ અલગાવવાદીઓનો સરકારી ઇમારતો પર કબજો

  divyabhaskar.com | Last Modified - Jan 29, 2018, 05:23 PM IST

  વડાપ્રધાન અહમદ બિન દાગેરે અલગાવવાદીઓ પર તખ્તાપલટની પરિસ્થિતિ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે
  • પ્રેસિડન્ટ અબ્દરબ્બુહ મંસૂર હાદીની સેના અને અલગાવવાદી (સેપરેટિસ્ટ્સ) વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેસિડન્ટ અબ્દરબ્બુહ મંસૂર હાદીની સેના અને અલગાવવાદી (સેપરેટિસ્ટ્સ) વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પહેલેથી જ વિકટ પરિસ્થિતિ સામે લડી રહેલા યમનમાં દક્ષિણના અદન શહેરમાં અલગાવવાદીઓએ સરકારી ઇમારતો પર કબજો કરી લીધો છે. અહીં પ્રેસિડન્ટ અબ્દરબ્બુહ મંસૂર હાદીની સેના અને અલગાવવાદી (સેપરેટિસ્ટ્સ) વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન અહમદ બિન દાગેરે અલગાવવાદીઓ પર તખ્તાપલટની પરિસ્થિતિ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

   સરકારનું અદનમાં અસ્થાયી આશ્રય
   - યમન સરકારે હાલ અદનમાં પોતાનું અસ્થાયી આશ્રયસ્થાન બનાવ્યું છે, કારણ કે રાજધાની સના હૂતી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે.
   - હાલ બંને પક્ષોએ પોતાની સેનાઓને રોકવા માટે કહ્યું છે. સરકારી જૂથોએ યમનના પાડોશી અરબ દેશો સાથે હસ્તક્ષેપ કરવાના મામલાને ઉકેલવાની અપીલ કરી છે.
   - પહેલેથી જ વિકટ પરિસ્થિતિ સામે લડી રહેલા યમનમાં લાખો લોકોને મદદની જરૂર છે, પરંતુ હાલના સંઘર્ષ બાદ સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.

   સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ
   - 1990માં સાઉથ અને નોર્થ યમનને જોડીને હાલના યમનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ સાઉથ યમનમાં અલગાવવાદી ભાવના શાંત નથી થઇ.
   - અલગાવવાદી અત્યાર સુધી તો હૂતી વિદ્રોહીઓની વિરૂદ્ધ સરકારનું સમર્થન કરતા રહ્યા હતાં. પરંતુ થોડાં અઠવાડિયા પહેલાં તેઓએ સરકાર પર ભ્રષ્ટાચાર અને ભેદભાવનો આરોપ લગાવ્યો, જેનાથી તણાવ વધી ગયો.

   રવિવારે શરૂ થઇ લડાઇ
   - અલગાવવાદીઓએ વડાપ્રધાન દાગેરને પદભ્રષ્ટ કરવા માટે પ્રેસિડન્ટ હાદીને થોડાં દિવસોનો સમય આપ્યો હતો. જે ખતમ થયા બાદ રવિવારે લડાઇ શરૂ થઇ ગઇ.
   - સાઉથ અલગાવવાદીઓને સંયુક્ત અરબ અમીરાત (UAE)નું સમર્થન છે, જે હૂતી વિદ્રોહીઓ વિરૂદ્ધ લડી રહેલા સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ છે.
   - વડાપ્રધાન દાગેરે યુએઇને તાત્કાલિક શાંતિ માટે પગલાં ઉઠાવવાનું કહ્યું છે અને ચેતવણી આપી છે કે આ સંઘર્ષથી હૂતી વિદ્રોહીઓને ફાયદો થશે.

  • વડાપ્રધાન દાગેરે યુએઇને તાત્કાલિક શાંતિ માટે પગલાં ઉઠાવવાનું કહ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન દાગેરે યુએઇને તાત્કાલિક શાંતિ માટે પગલાં ઉઠાવવાનું કહ્યું છે

  • યમન સરકારે હાલ અદનમાં પોતાનું અસ્થાયી આશ્રયસ્થાન બનાવ્યું છે, કારણ કે રાજધાની સના હૂતી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યમન સરકારે હાલ અદનમાં પોતાનું અસ્થાયી આશ્રયસ્થાન બનાવ્યું છે, કારણ કે રાજધાની સના હૂતી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ પહેલેથી જ વિકટ પરિસ્થિતિ સામે લડી રહેલા યમનમાં દક્ષિણના અદન શહેરમાં અલગાવવાદીઓએ સરકારી ઇમારતો પર કબજો કરી લીધો છે. અહીં પ્રેસિડન્ટ અબ્દરબ્બુહ મંસૂર હાદીની સેના અને અલગાવવાદી (સેપરેટિસ્ટ્સ) વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. વડાપ્રધાન અહમદ બિન દાગેરે અલગાવવાદીઓ પર તખ્તાપલટની પરિસ્થિતિ પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. અત્યાર સુધી આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.

   સરકારનું અદનમાં અસ્થાયી આશ્રય
   - યમન સરકારે હાલ અદનમાં પોતાનું અસ્થાયી આશ્રયસ્થાન બનાવ્યું છે, કારણ કે રાજધાની સના હૂતી વિદ્રોહીઓના નિયંત્રણમાં છે.
   - હાલ બંને પક્ષોએ પોતાની સેનાઓને રોકવા માટે કહ્યું છે. સરકારી જૂથોએ યમનના પાડોશી અરબ દેશો સાથે હસ્તક્ષેપ કરવાના મામલાને ઉકેલવાની અપીલ કરી છે.
   - પહેલેથી જ વિકટ પરિસ્થિતિ સામે લડી રહેલા યમનમાં લાખો લોકોને મદદની જરૂર છે, પરંતુ હાલના સંઘર્ષ બાદ સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ છે.

   સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ
   - 1990માં સાઉથ અને નોર્થ યમનને જોડીને હાલના યમનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ હજુ પણ સાઉથ યમનમાં અલગાવવાદી ભાવના શાંત નથી થઇ.
   - અલગાવવાદી અત્યાર સુધી તો હૂતી વિદ્રોહીઓની વિરૂદ્ધ સરકારનું સમર્થન કરતા રહ્યા હતાં. પરંતુ થોડાં અઠવાડિયા પહેલાં તેઓએ સરકાર પર ભ્રષ્ટાચાર અને ભેદભાવનો આરોપ લગાવ્યો, જેનાથી તણાવ વધી ગયો.

   રવિવારે શરૂ થઇ લડાઇ
   - અલગાવવાદીઓએ વડાપ્રધાન દાગેરને પદભ્રષ્ટ કરવા માટે પ્રેસિડન્ટ હાદીને થોડાં દિવસોનો સમય આપ્યો હતો. જે ખતમ થયા બાદ રવિવારે લડાઇ શરૂ થઇ ગઇ.
   - સાઉથ અલગાવવાદીઓને સંયુક્ત અરબ અમીરાત (UAE)નું સમર્થન છે, જે હૂતી વિદ્રોહીઓ વિરૂદ્ધ લડી રહેલા સાઉદી અરેબિયાના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ છે.
   - વડાપ્રધાન દાગેરે યુએઇને તાત્કાલિક શાંતિ માટે પગલાં ઉઠાવવાનું કહ્યું છે અને ચેતવણી આપી છે કે આ સંઘર્ષથી હૂતી વિદ્રોહીઓને ફાયદો થશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The fighting, which killed at least 15 people, threw war-torn Yemen into further chaos
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `