ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» US-backed Kurdish militia has deployed fighters to the front line of Syrias Manbij

  પહેલીવાર બે નાટો દેશ આમને-સામને, સીરિયામાં US-તૂર્કી વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ

  divyabhaskar.com | Last Modified - Jan 26, 2018, 04:25 PM IST

  અમેરિકના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યાના 1 વર્ષમાં 14 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ધમકાવી ચૂક્યા છે
  • તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દીશોના આફરીન શહેરમાં ઘૂસી ગઇ હતી. આ યુદ્ધમાં 300 લોકોનાં મોત થયા છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દીશોના આફરીન શહેરમાં ઘૂસી ગઇ હતી. આ યુદ્ધમાં 300 લોકોનાં મોત થયા છે.

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના શહેર મુજબિસમાં અમેરિકા અને તૂર્કી સેના આમને-સામને આવી ગઇ છે. આવું પહેલીવાર થયું છે જ્યારે અમેરિકાના નેતૃત્વવાળા નાટોના મેમ્બર દેશોની સેના વચ્ચે સીધી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. હકીકતમાં, તૂર્કીએ 5 દિવસથી ઉત્તર સીરિયાના વિસ્તારમાં રહેતા કૂર્દિશ બળવાખોરોના સફાયાનું ઓપરેશન ચલાવ્યું છે. તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દિશોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ છે. આ યુદ્ધમાં અંદાજિત 300 લોકોનાં મોત થયા છે. હવે તૂર્કી સેના મજબિસ શહેર તરફ મૂવ કરી રહી છે. અહીં 2500 અમેરિકન સૈનિક અને રણનીતિકાર કૂર્દિશોને સૈન્ય ટ્રેનિંગ આપે છે અને હથિયારો પુરાં પાડે છે.

   ટ્રમ્પે તૂર્કીને વોર્નિંગ સુદ્ધાં આપી છે
   - અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તૂર્કીના પ્રેસિડન્ટ રીસેપ તૈયપ એર્દોગાનને વોર્નિંગ સુદ્ધાં આપી દીધી છે.
   - વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, આ ક્ષેત્રમાં તમે એવી પરિસ્થિતિ ઉભી કરો, જેથી અમેરિકા અને તૂર્કી સેના આમને-સામને આવી જાય.
   - તો બીજી તરફ, તૂર્કીનો આરોપ છે કે, વ્હાઇટ હાઉસ જૂઠ્ઠું બોલી રહ્યું છે. ટ્રમ્પે યુદ્ધ રોકવાની કોઇ વાત નથી કરી.
   - એર્દોગને કહ્યું કે, અમારી સેના મજબિસ શહેર તરફ વધી રહી છે, અમે કૂર્દિશોનો નાશ કરી દઇશું.
   - ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યાના 1 વર્ષની અંદર 14 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ધમકાવી ચૂક્યા છે.
   - કૂર્દિશ લડાયકો દ્વારા તૂર્કી પર કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં મસ્જિદને નુકસાન પહોંચ્યુ, બે લોકોનાં મોત થયા હતા.

   કૂર્દિશ, સીરિયામાં અમેરિકાના સૌથી મોટાં મિત્ર, અસદ વિરૂદ્ધ મોરચો
   - હકીકતમાં તૂર્કી, કૂર્દિશ લડાયકોને આતંકવાદી ગણે છે. એર્દોગનનું કહેવું છે કે, છેલ્લાં અનેક દાયકાઓથી કૂર્દિશ લડાયકો તૂર્કીમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. તેઓના ત્રાસથી સીરિયાના લોકોએ ભાગીને અમારે ત્યાં શરણ લીધી છે.
   - સીરિયામાં કૂર્દિશ અમેરિકાનો સૌથી મોટો સહયોગી છે. તેઓએ સીરિયન પ્રેસિડન્ટ બશર અલ અસદ અને IS વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. તેથી ટ્રમ્પે તૂર્કીને ચેતવણી આપી છે.

   સીરિયામાં કૂર્દિશોના ગઢ આફરિન શહેરમાં તૂર્કીના ટેન્ક
   - સીરિયાના આફરીનને કૂર્દિશોનું શહેર ગણવામાં આવે છે. અહીં સુધી તૂર્કીની ટેન્ક ઘૂસી ગઇ છે.
   - તૂર્કી ઇચ્છે છે કે, સીરિયાની નજીક આવેલી સીમા પર કૂર્દિશ જૂથો સક્રિય ના રહે. આ જ કારણ છે કે, તેણે ઓપરેશન ઓલિવર બ્રાન્ચ લૉન્ચ કર્યુ છે.

  • સીરિયાના આફરીન શહેર પર કૂર્દિશોનો કબજો છે. તૂર્કી કૂર્દિશોને આતંકવાદી ગણે છે. તૂર્કીએ આફરીનમાં સૈન્ય કાર્યવાહી કરી છે, જેમાં અનેક લોકોનાં મોત થયા છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીરિયાના આફરીન શહેર પર કૂર્દિશોનો કબજો છે. તૂર્કી કૂર્દિશોને આતંકવાદી ગણે છે. તૂર્કીએ આફરીનમાં સૈન્ય કાર્યવાહી કરી છે, જેમાં અનેક લોકોનાં મોત થયા છે

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયાના શહેર મુજબિસમાં અમેરિકા અને તૂર્કી સેના આમને-સામને આવી ગઇ છે. આવું પહેલીવાર થયું છે જ્યારે અમેરિકાના નેતૃત્વવાળા નાટોના મેમ્બર દેશોની સેના વચ્ચે સીધી યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. હકીકતમાં, તૂર્કીએ 5 દિવસથી ઉત્તર સીરિયાના વિસ્તારમાં રહેતા કૂર્દિશ બળવાખોરોના સફાયાનું ઓપરેશન ચલાવ્યું છે. તૂર્કી સેના ટેન્ક લઇને કૂર્દિશોના આફરિન શહેરમાં ઘૂસી ગઇ છે. આ યુદ્ધમાં અંદાજિત 300 લોકોનાં મોત થયા છે. હવે તૂર્કી સેના મજબિસ શહેર તરફ મૂવ કરી રહી છે. અહીં 2500 અમેરિકન સૈનિક અને રણનીતિકાર કૂર્દિશોને સૈન્ય ટ્રેનિંગ આપે છે અને હથિયારો પુરાં પાડે છે.

   ટ્રમ્પે તૂર્કીને વોર્નિંગ સુદ્ધાં આપી છે
   - અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તૂર્કીના પ્રેસિડન્ટ રીસેપ તૈયપ એર્દોગાનને વોર્નિંગ સુદ્ધાં આપી દીધી છે.
   - વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, આ ક્ષેત્રમાં તમે એવી પરિસ્થિતિ ઉભી કરો, જેથી અમેરિકા અને તૂર્કી સેના આમને-સામને આવી જાય.
   - તો બીજી તરફ, તૂર્કીનો આરોપ છે કે, વ્હાઇટ હાઉસ જૂઠ્ઠું બોલી રહ્યું છે. ટ્રમ્પે યુદ્ધ રોકવાની કોઇ વાત નથી કરી.
   - એર્દોગને કહ્યું કે, અમારી સેના મજબિસ શહેર તરફ વધી રહી છે, અમે કૂર્દિશોનો નાશ કરી દઇશું.
   - ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યાના 1 વર્ષની અંદર 14 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને ધમકાવી ચૂક્યા છે.
   - કૂર્દિશ લડાયકો દ્વારા તૂર્કી પર કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં મસ્જિદને નુકસાન પહોંચ્યુ, બે લોકોનાં મોત થયા હતા.

   કૂર્દિશ, સીરિયામાં અમેરિકાના સૌથી મોટાં મિત્ર, અસદ વિરૂદ્ધ મોરચો
   - હકીકતમાં તૂર્કી, કૂર્દિશ લડાયકોને આતંકવાદી ગણે છે. એર્દોગનનું કહેવું છે કે, છેલ્લાં અનેક દાયકાઓથી કૂર્દિશ લડાયકો તૂર્કીમાં અશાંતિ ફેલાવી રહ્યા છે. તેઓના ત્રાસથી સીરિયાના લોકોએ ભાગીને અમારે ત્યાં શરણ લીધી છે.
   - સીરિયામાં કૂર્દિશ અમેરિકાનો સૌથી મોટો સહયોગી છે. તેઓએ સીરિયન પ્રેસિડન્ટ બશર અલ અસદ અને IS વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. તેથી ટ્રમ્પે તૂર્કીને ચેતવણી આપી છે.

   સીરિયામાં કૂર્દિશોના ગઢ આફરિન શહેરમાં તૂર્કીના ટેન્ક
   - સીરિયાના આફરીનને કૂર્દિશોનું શહેર ગણવામાં આવે છે. અહીં સુધી તૂર્કીની ટેન્ક ઘૂસી ગઇ છે.
   - તૂર્કી ઇચ્છે છે કે, સીરિયાની નજીક આવેલી સીમા પર કૂર્દિશ જૂથો સક્રિય ના રહે. આ જ કારણ છે કે, તેણે ઓપરેશન ઓલિવર બ્રાન્ચ લૉન્ચ કર્યુ છે.

  • ટ્રમ્પે તૂર્કીના પ્રેસિડન્ટ રીસેપ તૈયપ અર્દોગનને ધમકી પણ આપી છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રમ્પે તૂર્કીના પ્રેસિડન્ટ રીસેપ તૈયપ અર્દોગનને ધમકી પણ આપી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US-backed Kurdish militia has deployed fighters to the front line of Syrias Manbij
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `