ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » Middle East» US Puts Hamas Chief Haniya On Terror Blacklist, Slaps Sanctions On Him

  USએ પેલેસ્ટાઇલ સંગઠન 'હમાસ'ના પ્રમુખને આતંકવાદીઓની યાદીમાં સામેલ કર્યો

  divyabhaskar.com | Last Modified - Feb 01, 2018, 11:49 AM IST

  અમેરિકાના વિદેશી વિભાગે કહ્યું, હનિયાના હમાસના સૈન્ય એકમો સાથે નજીકના સંબંધો છે અને તે સામાન્ય લોકોના સંઘર્ષ સહિત સશસ્ત્
  • હમાસના સૈન્ય એકમો સાથે નજીકના સંબંધો છે અને તે સામાન્ય લોકોના સંઘર્ષ સહિત સશસ્ત્ર સંઘર્ષનો સમર્થક રહ્યો છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હમાસના સૈન્ય એકમો સાથે નજીકના સંબંધો છે અને તે સામાન્ય લોકોના સંઘર્ષ સહિત સશસ્ત્ર સંઘર્ષનો સમર્થક રહ્યો છે (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ પેલેસ્ટાઇલ સંગઠન 'હમાસ'ના પ્રમુખ ઇસ્માઇલ હનિયાને આતંકવાદીઓની સુચીમાં નાખ્યો છે અને તેના ઉપર અનેક પ્રતિબંધ લગાવી દીધા છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકાના આ પગલાંથી તણાવ વધી શકે છે. અમેરિકાના વિદેશી વિભાગે કહ્યું, હનિયાના હમાસના સૈન્ય એકમો સાથે નજીકના સંબંધો છે અને તે સામાન્ય લોકોના સંઘર્ષ સહિત સશસ્ત્ર સંઘર્ષનો સમર્થક રહ્યો છે. તેઓએ કહ્યું કે, તે ઇઝરાયલના નાગરિકો વિરૂદ્ધ હિંસામાં કથિત રીતે સામેલ રહ્યો છે. આતંકવાદી હુમલામાં 17 અમેરિકન નાગરિકોના મોત માટે હમાસ જવાબદાર છે.

   - જો કે, એવું માનવામાં આવે છે કે, અમેરિકાના આ પગલાંથી તણાવ વધી શકે છે. હાલમાં જ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયની દુનિયાના અનેક દેશોએ ટીકા કરી હતી.
   - ટ્રમ્પે 6 ડિસેમ્બરના રોજ જેરૂસલેમને ઇઝરાયની રાજધાની જાહેર કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં હિંસા ભડકી અને વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
   - ઉલ્લેખનીય છે કે, જેરૂસલેમ ધાર્મિક રીતે યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી ત્રણેય ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આવેલી અલ અક્સમા મસ્જિદને મુસ્લિમ ખૂબ જ પવિત્ર ગણે છે અને ખ્રિસ્તીઓની માન્યતા છે કે, જેરૂસલેમમાં જ ઇસા મસીહે અંતિમ શ્વાસ લીધા હતા.

  • ગત વર્ષે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી હતી (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગત વર્ષે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી હતી (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાએ પેલેસ્ટાઇલ સંગઠન 'હમાસ'ના પ્રમુખ ઇસ્માઇલ હનિયાને આતંકવાદીઓની સુચીમાં નાખ્યો છે અને તેના ઉપર અનેક પ્રતિબંધ લગાવી દીધા છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકાના આ પગલાંથી તણાવ વધી શકે છે. અમેરિકાના વિદેશી વિભાગે કહ્યું, હનિયાના હમાસના સૈન્ય એકમો સાથે નજીકના સંબંધો છે અને તે સામાન્ય લોકોના સંઘર્ષ સહિત સશસ્ત્ર સંઘર્ષનો સમર્થક રહ્યો છે. તેઓએ કહ્યું કે, તે ઇઝરાયલના નાગરિકો વિરૂદ્ધ હિંસામાં કથિત રીતે સામેલ રહ્યો છે. આતંકવાદી હુમલામાં 17 અમેરિકન નાગરિકોના મોત માટે હમાસ જવાબદાર છે.

   - જો કે, એવું માનવામાં આવે છે કે, અમેરિકાના આ પગલાંથી તણાવ વધી શકે છે. હાલમાં જ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જેરૂસલેમને ઇઝરાયલની રાજધાની તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પના આ નિર્ણયની દુનિયાના અનેક દેશોએ ટીકા કરી હતી.
   - ટ્રમ્પે 6 ડિસેમ્બરના રોજ જેરૂસલેમને ઇઝરાયની રાજધાની જાહેર કરી હતી. ત્યારબાદ આ ક્ષેત્રમાં હિંસા ભડકી અને વિશ્વભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
   - ઉલ્લેખનીય છે કે, જેરૂસલેમ ધાર્મિક રીતે યહૂદી, મુસ્લિમ અને ખ્રિસ્તી ત્રણેય ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં આવેલી અલ અક્સમા મસ્જિદને મુસ્લિમ ખૂબ જ પવિત્ર ગણે છે અને ખ્રિસ્તીઓની માન્યતા છે કે, જેરૂસલેમમાં જ ઇસા મસીહે અંતિમ શ્વાસ લીધા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Middle East Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US Puts Hamas Chief Haniya On Terror Blacklist, Slaps Sanctions On Him
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `